________________
૧૮૦
તે કરી શકે છે. પરંતુ અનુભૂતિની રીતિએ અનુભૂતિ કરી શકાય છે. આ શાસ્ત્રીય વાત ભૂલાવી ન જોઈએ ગુરૂ ગૌતમના લયની પાછળ તમારે જય ઉભેલાજ છે. વધુમાં કોઈપણ કાર્યની શુભ શરૂઆતમાં જ ગુરૂ ગૌતમને આહવાન કરતાં શીખે પહેલાજ તબકકે ગુરૂ ગૌતમને નેતરે તમારી આસપાસ આંટા મારતી આપત્તિઓ અવશ્ય એસ. રાઈ જશે તમારી સામે આવતી વિનની વાદળીએ વીખ. રાઈ જશે. આપણા ગુરૂ ભગવંતે પણ નગર પુર કે ગામમાં પ્રશંશ લેતી વખતે ગુરૂ ગૌતમના પ્રતીક સમા મૂલ્યવાન મંત્રાની મનમાં સ્મૃતિ કરતાં હોય છે. એટલું જ નહિ કિન્તુ આહારર્થે મનાગમન કરવાના સમયે પણ ગુરૂ ગૌતમના નામનું રટણ કરતા હોય છે. “જામિધા મુનयोऽपि सर्वे गृणन्ति भिक्षाभ्रमणस्य काले भिष्टान्नपानाम्बर પૂજામા ર તા થઇંતુ વાછિત્ત આ શ્લેક ઉપરોક્ત બાબતનું સમર્થન કરવા માટે પર્યાપ્ત છે. વધુમાં ગામતણે પસારણે ગુરૂ ગોચમ સમરત, ઈરછા ભજન માન લહંત લચ્છી લીલ કરંત” આ દેહરો પણ આપની દેશી ભાષામાં વધુ સ્પષ્ટીકરણ, કરતે " જાય છે ઉપરોક્ત દેહરે પણ નગર ગ્રામ પ્રવેશ સમયે સાત વખત સ્મરી
(૬૮) : શકાય છે. ઘણી વખત વંદનને વ્યવહારરૂપ સમજી તેની અવગણના કરવામાં આવે છે. પરંતુ વંદન એ વ્યવહાર નથી પરંતુ આત્મિક ઉત્કર્ષક છે. ઉત્થાન છે ઉન્નતિ છે.