________________
૧૭૮
ચવા લાગ્યે આ તરફ મોંગલશેઠના મિત્ર સુધમ ધંધાકીય દરિયાઇ સફર કરી રહ્યો હતા. તેાફાની વટાળીયાના લીધે નાવડુ’ડૂબવા લાગ્યું' ત્યાં ગતભવના સાધમિક સ્નેહીને જોઇ સાધમિક ભક્તિના સંસ્કારી ફૅરાયમાન થયા માત્ર એને બચાવવાના શુભ આશયથી મોંગલ મત્સ્ય પેાતાની પીઠ ઉપર લઈને કીનારે સહી સલામત પહાંચાડી દે છે. તત્પશ્ચાત મંગલ મચ્ચે જાતિ સ્મરણના ચેગે પંદર દિવસનુ અનશન કર્યુ. સાગરમા રહેલા મંગલ મત્સ્ય સમતા સાગરમાં સ્નાન કરી ને આત્મિક જીવનને ઉજવલ બનાવે છે. પરિણામે મૃત્યુ પામીને પહેલા દેવ લેાકમાં ઉત્પન્ન થાય છે. ત્રીજા ભવે સૌધ દેવ લેકમાં એક વિમાનના અધીશ્વર ન્યાતિમાંલી નામે દેવ થયા. સુધમ મિત્ર પણ સમાધિ પૂર્વક અવસાન પામી, નજીકના વિમાનમાં દેવ થયા. અવધિજ્ઞાન દ્વારા પૂર્વજન્મનું ચિત્ર દેખે છે, અને અને કલ્યાણ મિત્રા અને છે. અને સમયે સમયે નીશ્વર દ્વીપ વિગેરે શાશ્વત તીક્ષ્ણનાં દર્ષોંન પુજન કરી કૃતકૃત્ય થાય છે. ચાર પત્યેાપત્રનું આયુષ્ય પરિ પૂર્ણ કરી મહા વિદેહની પુતુલાવતી વિજયના બૈતાઢ્ય પર્યંતની દક્ષિણ શ્રેણીમાં આવેલી વેગવતી નગરીમાં વિદ્યાધર રાજાને વેગવાન નામે પુત્ર થાય છે. યુવાન વયમાં વિદ્યાધરની કન્યાઓ સાથે પાણિગ્રહણ કરે છે.
સુધમ ના જીવ પશ્ચિમ મહા વિદેહમાં ધનદેવ શેઠની ધનમાલા નામે પુત્રી પણે ઉત્પન્ન થાય છે. એકદા વેગ.