________________
૩૭૬
તેઓને મંગલાનંદ નામે સુપુત્ર હતા. સમયપર શેઠ સદ્ ગુરૂ સચાગે ખાર ત્રતાના સહર્ષ સ્વીકાર કરીને તેનું યથાર્થ પરિપાલન કરે છે. પર્વ દિવસેામાં મગલશેઠ પૌષધાપવાસ કરે જ કરે એક આદર્શ શ્રાવક છાજે તેવી પ્રક્રિયાએ કરીને જીવનને ધન્ય તમ બનાવી રહ્યા છે આ શેઠને પરમપ્રિય મિત્ર હતા મિત્ર સામાન્ય સ્થિતિનેા હેાવાથી મગલશેઠ તેના પ્રતિ સદ્ભાવ રાખતા હતા ધામિક ક્રિયા અનુષ્ઠાનેામાં સહયાગ ચાલુ જ રાખતા કેટલાક સમય પછી કમયે શેઠ માંદગીના ખીછાને પટકાયા ચેાગ્ય ઉપચાર કરવા છતાંય રાગ શમ્યા નહિ કે વૃદ્ધિ પામવા લાગ્યે પરિણામે ખારાક નિતાન્ત બંધ થયા.
તૃષા વધવા લાગી. મંગલશેઠ ચાલાક ચતુર અને સમયજ્ઞ હતા સ્વ જીવનના અંત સમય નજદીકમાં જ છે તેવા નિણય લીધા પછીથી અનશન ઉચ્ચયુ. ખાદ્ય ઉપચારા ખંધ કરવામાં આવ્યા. અંતરમાં સમાધિની ધૂન લાગેલી છે. કુટુંબીજના શેઠની ભાવનાને અનુરૂપ નમસ્કાર મહામત્રનું એવં ચાર શરણનું શ્રવણ કરાવવા લાગ્યા અનશનન્નત ઉચ્ચરી લેવામાં આવ્યુ છે. તત્પશ્ચાત શેઠશ્રીને તૃષાની વેઢના વધવા લાગી. અસહ્ય થઇ પડી છે. પરન્તુ અનશન વ્રતની વાડ ઉભી કરવામાં આવી છે. કાઈ રસ્તે રહ્યો નથી. અને તૃષા સહી શકાતી નથી શેઠના આત્મા મુઝ” મરે છે, માનસિક નિયંત્રણ નષ્ટ થાય છે હવે અન્તિમ પળા ચાલી રહી છે. અસહ્ય વેદનામાં દુદર્યાંન ડેાકીયું કરી