________________
વખતે પોતાના પ્રાણ ત્યાગ કરે છે. વાંચી ? આવી પણુ મહારાણી મહેલમાં મહાલતી હતી જે પિતાના સતીત્વ ધર્મની ખાતર પ્રાણાર્પણ કરવા જ સજાયેલી હતી.
(૬૭) ગુરૂ ગૌતમ સ્વામીના પાંચ ભવેનું સામાન્ય સ્વરૂપે વર્ણન વાંચીને વિચારજે જેના અંગુઠડામાંથી અમૃત આવી રહ્યું હતું. જે જીવન કેવલ તિર્મય હતું ગળું કામગવી તલી તને સુસ્તરૂ વૃક્ષ અમે મણિ ચિન્તામણિ ગૌતમ સ્વામી પ્રત્યક્ષ વાસ્તવિક ગ. એટલે કામધેનું ત. એટલે કલ્પવૃક્ષ અને ચ. એટલે ચિન્તાને ચૂરે કરનાર મણિ ગૌતમ એ નામ મહા મંગલકારી છે. જેના નામે મનની મુરાદો પૂરી પડે છે. અન્તરના અરમાન આકાર લે છે. તમારા જીવનની લીલા એકાએક ખીલી ઉઠે છે. ગૌતમ એ નામનું સંપૂર્ણ તલસ્પર્શી સૂક્ષમાતિ સક્ષમ વર્ણન વાગીશ્વરી જ કરી શકે એવા ગૌતમનું નામ તમને આરામ આવશે તમારા હૈયામાં હામ આપશે તમને અમર ધામમાં પહોંચતા કરશે.
એ ભગવાન ગુરૂ ગૌતમસ્વામીના પાંચ પાંચ ભવેનું વર્ણન વાંચી ત્યા સાથે સાથે અંતરનાં વહાલથી વધાવી ત્યે, પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના પુષ્કલાવતી વિજયમાં બ્રહ્મપુરી નગરીમાં મંગલશેઠ સુશીલ સન્નારી તરીકે અનેકેને માટે આદર્શરૂપ થતી સુમંગલા નામે ધર્મપદની