________________
૧૭૩
અસર મારા અંકમાં સ્તનપાન કરી રહેલા મામા ઉપર કેવી ભયંકર ઝેરીલી અસર થાય તે આપ સમજો છે ? ભવિષ્યમાં તેની જનેતાની કૃખ લજવે પછી જીવવાથી સર્યું. એટલુ જ નહિ કિન્તુ માતા તરીકેનુ મહત્વ માટીમાં મલી જશે અતઃ જાતીય વાસના ઉપર વિજય મેળવનારજ વીરપુરૂષ કહેવાય છે. સમયાને સ્વામિન ખરે મરદ તેજ છે, કે જે જાતીય વાસનાને વશવતી ન અને કિન્તુ જીવન ઉપર ચડી આવેલી વાસનાની વાઢળીઓનાં વિનાશકારી વર્તુલામાં રહેવાને ઇચ્છે જાતીય વાસના ઉપર વિજય મેળવવા સુદુષ્કર છે. વાસના હંમેશાં સામાન્ય રૂપે જીવનમાં પ્રવેશે છે. પ્રશ્નાત શનૈઃ શનૈઃ તે ભયંકર રૂપ પકડતી જાય છે. જોતજોતામાં તે વિરાટ સ્વરૂપ ધારણ કરીને તમને સમૂલગા ભરખી જાય છે. મહારાણી પેાતાના પ્રિયતમને મીઠો પડકાર કરી રહી છે. હુ'મેશાં સમયેાચિતના પડકાર પુરુષને પ્રભાવિત કરે છે ‘અવલક્ તિા વાળી લા વાળી હવા સ્મૃતા' હંમેશાં ખ્યાલ રાખે ! અવસરને એળખીને ખેલવામાં આવતી વાણી, લવતી અને છે. અનવસરે મૌલિક વાણીની મહત્તા મારી જાય છે. યદિ અનવસરે ખેલવામાં આવે છે. તે વકતાની અને વાણીની ઉભયનું મહત્વ માર્યું જાય છે. અતઃ કયારે મેલવું, કયારે ન એલવુ કેવા શાબ્દિક પ્રયોગ કરવા વિગેરે માટે વિવેકની અનિવાય આવશ્યક્તા છે.