________________
૧૭૧ દૂર થઈ શકે છે. પરંતુ ઈષ્યનું કશું ઓપરેશન દ્વારાએ પણ દૂર થઈ શકતું નથી. ખરેખર માણસની આંખમાં એબ હોય છે તે માત્ર એજ છે. જેના ગે કેઈનું પણ સારું ભાગ્યે જ સહન કરી શકે ? પ્રગતિના પંથે પ્રયાણ કરતે માનવ પટકાતે હોય તે કેવલ ઈષ્યના કારણે! ભલ ભલા સંત અને સજજન પુરૂષે પણ કયારેક ઈર્ષ્યાગ્નિમાં ભરખાઈ જતા હોય છે. ચાલે આટલું દિગ્ય દર્શન કરીને આગળ વધીએ અહિં મુખ્ય પ્રશ્ન છે.
વાણીયે ધનાઢય કેમ? મથુરા નગરીમાં શ્રી કૃષ્ણ મહારાજાને વાણુ અને બ્રાહ્મણ મલ્યા. આ લોકોએ શ્રી કૃષ્ણ બળદેવનાં પરાક્રમે સાંભળ્યા હતા કદાચ તેઓ મથુરા નગરીના રાજા બને તે આજથીજ તેઓને યેગ્ય સત્કાર કરીએ એમ વિચારીને. અગમ બુદ્ધિ “વાણીયાએ ભગવાનને બીજું કંઇજ આવ્યું નહિ પણ પાન સોપારી આપેલાં પાન અને કુલની માલા અર્પણ કરવામાં આવ્યા ખુદ ભગવાન તેમના ઉપર સુપ્રસન્ન થયા એટલું જ નહિ કિન્તુ વરદાન માગવાનું કહ્યું ત્યારે વાયા ભાઈએ માંગ્યું કે મહાલક્ષમીજીની મહેર સદા રહે એટલે કે લક્ષમીજી હંમેશાં અમારા આંગણે નિવાસ કરે. તથાસ્તુ કહીને વાણીયા ભાઈના વરદાનને આવકારવામાં આવ્યું
બસ આ રીતિએ વાણીયા ભાઈના ઘરમાં સદા શ્રી ને વાસ નજરે પડે છે. ભગવાને વાણીયા ભાઈના વરદાનને આવકાર્યું. આ એક રૂપક છે. સામાન્ય તથા શાસ્ત્રોક્ત