________________
૧૭૨
રીતિએ વિચારવામાં આવે તે! જે આપે છે, તેને મલે છે તમે તમારા સગા હાથે પ્રભુ બેન્કમાં તમારું નાણું જમા કરાવતા રહેશે. તે। જ્યાંરે ત્યારે રમા તમારી પાછળ રમતી રહેશે ખરેખર રૂમઝુમ કરતી રમા તમારા ઘરના દ્વારે પ્રવેશ લેશે અગર મતા ઉપર તમારી સત્તા હાય તે સત્કાર્ય માં સદ્ભવ્યય કરવા માટે વિલંબ કે વાયદા નહિ કરી મસ આટલેજ પાઠ તમે તૈયાર કરશે! તા તમે તમારી ઢાઢ સ્વૈચ્છાનુસાર જમાવી શકશે. તેમાં બેમત નહિ.
(૬૬)
પહેલાંની મહારાણીએ કેવી અને કેટલી સ યમશીલા હતી. પેાતાના સતીત્વ ધર્મ પ્રત્યેની કેટલી ખુમારી હતી, તેમના જીવનમાં જરાય નખરા કે નશે। જોવા ન મલે આય સ ંસ્કૃતિના ઉચ્ચ અને આદભર્યાં સ ંસ્કારને શણુ ગાર તેણીને બહુજ ગમતા.
પ્રાચીન સમયની વાત છે. ચાંપરાજ હાડાએ એક દિવસ રાજમહેલમાં જઈને મહારાણી સાથે કંઇક અડપલુ કર્યું. આ સમયે મહારાણીના ખેાળામાં ખાળક સ્તનપાન કરી રહ્યું હતું એકાએક મહારાણીના અંતરમાં ભારે આંચકા આન્યા જાણે જીવન ઉપર વિદ્યુતપાત થયે હાય અરે સ્વામીનાથ ? આપે આ અનવસરે શુ કર્યુ” કોઈપણ કા અવસરેજ મીઠું લાગે. ગમે તેવા મિષ્ટ અને મધુર ખારાક પણ સમયેજ સારા લાગે તે શિવાય ખાદ્ય પદાર્થ પણ વિષવત લાગે જ લાગે સ્વામિન આ અડપલાની માઠી