________________
૧૭૦
રસ લેતે કેમ બને ? એ જાતની સૂઝ તે હેવી જરૂરી છે. સમયજ્ઞ સુકાનીઓ માટે આટલું પર્યાપ્ત છે. - પૂજ્ય ગુરૂ ભગવંતે નગરશેઠની મારફત સિંદ્ધરાજની મુલાકાત કરાવી અમૂલ્ય ઝવેરાત અગેની વાટાઘાટ સાંભળીને સમ્રાટ સંતુષ્ટ થયે સવાલાખ, સેનામહેરેના બદલામાં આ નંગ ખરીદી લેવામાં આવ્યું હતું તત્પશ્ચાત આભડને આંગણે અશ્વર્ય ઉભરાયું જ્યારે પુણ્યાંકુર પ્રગટે છે. પછી પલ્લવિત થતાં વાર લાગતી નથી. એક વખત નગરની બહાર વણજારાની પોઠો આવી ચડી તે તમામ અજીઠન પિઠો આભડ શાહે ખરીદી લીધી. તેમાંથી પણ સારું એવું સુવર્ણ સંપ્રાપ્ત કરવામાં આવ્યું હતું. સદ્. ભાગ્યદયે આ ભડ કહી ધ્વજ થયે પરિણામે આ શાસન રસિકે પિતાના જીવનમાં ૮૪ પૌષધશાલાએ ૨૪ જીનાલયે ઉભાં કરાવીને શાસનની પ્રભાવનામાં અભિવૃદ્ધિ કરી હતી પિતાના ધાર્મિક કર્તવ્યની પાછળ સદ્ દ્રવ્યને સદ્વ્યય કર્યા હતા.
વાણીયે ધનાખ્ય કેમ આ પ્રશ્ન ઘણાઓના અંતરને અકળાવી મૂક્તો હોય છે. કેમ કે સામાન્ય તથા લગભગ માણસની આખમાં ઈષ્યનું કાણું ખેંચી રહેલું હોય છે. જેના પરિણામે માનવ અન્યને શૈભવ ભાગ્યે જ સહી શકે છે
- ઈર્ષ્યાનું કાણું ભલ ભલાની આંખેામાં પડેલું હોય છે. મતીયા જામરવા વિગેરે ના દદે એપરેશન દ્વારા