________________
સદરહું રત્નનાં મૂલ્યાંકન અન્ય અન્ય ઝવેરીએ મારા ફત કરાવવામાં આવે છે. મૂલ્યાંકન એટલું છે કે કઈ ઝવેરી તે રત્નની ખરીદી કરી શકે તેમ નથી.
આખરે ઝવેરીઓએ કહ્યું સમ્રાટ સિદ્ધરાજને મુકુટ ઘડાઈ રહ્યો છે. તેમાં જડવાને માટે આવા અમૂલ્ય ઝવે. રાતની જરૂર પડશે તેથી તેઓ ખરીદી શકે, કિન્તુ રાજદરબારમાં ગતિમાન થવું કઈ રીતિએ ? તે એક કડી સમસ્યા છે. આભડશા ગુરૂ ભગવંત પાસે પહોંચે છે. પૂજ્ય ગુરૂ ભગવંત બધીજ વાત પામી જાય છે. પૂ. ગુરૂભગ વંત દયાના સાગર છે. કૃપાના અવતાર છે. ગુરૂ ધીર વીર અને ગંભીર છે. જનતાને મીઠી નજરથી જોનારા છે કેઈ પણ વીતરાગને વારસદાર દુઃખી કેમ રહે? આ જાતની તેઓશ્રીના મગજમાં ખૂમારી ભરેલી હતી,
જૈનત્વ માટે ગૌરવ ભરેલો ગર્વ હવે મારા વત. રાગનો વારસદાર દીન અને દુઃખી કેમ હોઈ શકે? નિરાધાર અને નર્વશ ન જ હોવું જોઈએ. સમૃદ્ધ અને શક્તિમાન કેમ ન હોય. આ જાતને ગર્વ તેઓશ્રીના જીવનમાં ભારભાર હતે.
પછી પોતાની જનતા માટે કેટલું જેમ હોય ! કેટલે જુસ્સો હોય તે વાંચક વર્ગ સહેજે કલ્પી શકે છે. હંમેશાં જૈનાચાર્યોની એક ફરજ થઈ ચૂકે છે કે સંઘ સમાજ પ્રત્યે સર્વતે મુખી દષ્ટિ દેડાવીને ઘટતું અને સમયે ચિત કરતા થવું જોઈએ. સમાજ સમૃદ્ધ અને ધર્મકર્મમાં