________________
પરિગ્રહ પરિણામ માટે અસરકારક ઉપદેશ આપે જેથી લોકોનાં હૃદય પ્લાવિત થયા શ્રોતા જનોએ પિત પિતાની રીતિએ પરિગ્રહનાં પરિણામ કર્યા ગુરૂદેવે વધુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું “ધનવિના નિધન દુઃખી, તૃષ્ણાવંત ધનવાન કોણ સુખી સંસારમાં સબ જગ દેખ્યા છાન” અર્થાત્ સમૃદ્ધશાલી ધનાઢય માણસ પણ તૃષ્ણાના પૂરમાં તણાતે હેય છે. તે સ્વપ્નમાં પણ તેને સુખ નથી જ અર્થાત્ “નહિ જ વરતુટે છે ઈરાન જો રિ” ચગીશ્વર ભતૃહરિની ઉક્તિ અસ્થાને નથી જ. એટલે કે તમે તમારા જીવનમાં સંતોષની સીમા સર કરી પછી તમારી દુનિયામાં કે અમીર અને કોણ ફકીર વાહ ભાઈ વાહ પછી તે આ સદ્દભાગ્યશાળીને અમીર થવા માટેની અકલ્પ્ય અકળામણ કે ફકીર થઈ ગયા પછીની ફીકર કશું જ રહેવા ન પામે કિન્તુ સંતેષની સીમા સર કરવી સહજ નથી, શ્રેષ્ઠીવર્ય
શ્રી આભડ પણ પરિગ્રહ વિરપણું વ્રત લેવા ઉજનાળ થયે મહાન તિર્ધર જૈનાચાર્યે આભડની રૂપરેખાને સામે રાખીને પ્રત્યાખ્યાન કરાવ્યું હતું શાણી અને સુશીલ દરેકે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પરિગ્રહનું પરિણામ કરવું આવશ્યક છે. કેમ કે હંમેશાં પરિગ્રહમાંથી જ વિગ્રહ ઉદ્દભવે છે. અતઃ પરિગ્રહ એ દશમે ગ્રહ છે. જે ચેતરફથી તમારા જીવનને જકડી રાખે છે ખરેખર પરિગ્રહના પંજામાંથી, છટકવું સહેલું નથી જ ઘણી વખત તે ત્યાગીપુરૂષને પણ પિતાના ભીષણ ભરડામાં લઈ લે છે. અતઃ