________________
૧૬પ
પણ જેના નયનમાં ભારે ભાર નેહ નીતરી રહ્યો હોય તેજ નારી ખરેખર આપણે વિચારીએ તે આપણને જાણવા મલશે કે આપત્તીની અણિ વખતે પણ અસલી નારી ક્યારેય પણ દુશ્મનાવટ કરતી નથી. કેમ કે તેનું નામજ નારિ જે અરિ. ન હોય તે જ નારી કહેવાય છે. બસ પિતાની પત્નીને પ્રેમ ભર્યો અને પ્રાણવંતે પડકાર પર્યાપ્ત
છે. પત્નીના આ પડકારથી આભશાના અંતરે આનંદ ઉછળવા લાગે મનપર મલકાર અને તન પર તાજગી આવવા લાગી. પરિણામે આભડ શાના ભાલમાં એક તેજસ્વી તારાલા જેવી રેખા ચમકવા લાગી. જે આ ભાગ્યશાલીને ન્યાલ કરી દે.
આર્ય સંસ્કૃતિના ઉચ્ચ સંસ્કારોથી સુશોભિત સન્નારી પિતાના પ્રિયતમને વિવેક ભર્યા શબ્દોમાં સૂચન કરે છે કે
સ્વામીનાથ ! જાઓને ! આપણા નગરમાં મહાન જેના ચાર્યના પનોતાં પગલાં થયાં છે. સેંકડે માણસે તેઓશ્રીના દર્શનાર્થે દેડી રહ્યા છે તે તમે પણ જાવ અને તેઓશ્રીનાં મુખમાંથી ગંગાના પ્રવાહ રૂપે વહેતી વાણીની લાણું. ત્યે જેથી ભભવ તમને ઉજાણું કરવા મલશે.
પત્નીથી પ્રેરિત પતિ એકાએક ગુરૂદેવની શીતલ છાયામાં જઈ ચઢે છે વંદન કરીને દેશના સાંભળે છે. જનતા પિત પિતાના સ્થાને પહોંચી જાય છે. માત્ર એક આભડશા ત્યાં બેસી રહે છે. ગુરૂદેવ તેની પરિસ્થિતિને પકડી લે છે. આ અંગે બંને વચ્ચે કેટલોક જરૂરી વાત