________________
૧૬૬
લાપ થાય છે. પૂ. ગુરૂદેવ તરફથી જોઇતુ અને પૂરતુ આશ્વાસન મળ્યુ. હુંમેશાં આશ્વાસન નવજીવન આપે છે. નવી તાજગી આપે છે. અવનવુ ચૈતન્ય રેડે છે, ખરે ખર આશ્વાસન એ એક જાતની સજીવની ઔષધી છે. યાદ રાખે! તમારા કાળજડાની કાર પર કાતરી રાખેા તરસ્યાને પાણી ભૂખ્યાને ભોજન હારેલાને હિંમત અને દુઃખીયાને દીલાસે દેવે એ પ્રત્યેક માનવની સાદ્ય ફરજ છે.
ગુરૂદેવ શ્રી હેમચન્દ્રાચાય વયયતકિચિત ધમ કાર્ય કરી લેવા માટેનુ ફરમાન છેડે છે આભડશા નમ્ર ભાવે નિવેદન કરે છે કે ગુરૂદેવ હાલમાં નેાકરી કરૂ છુ. તેની ગુલામીમાં ગબડી પડેલેા છું. લાચાર છુ. ગુરૂદેવ સમય બીલકુલ મલતા નથી પૂ. ગુરૂદેવ આ ભાઈની રૂપ રેખા જોઇને ચેાગ્ય માગદશન આપે છે કે જો ભાઈ ! ઘેાડામાંથી પણ થોડો સમય નીકાળીને પણ તું નિયમીત વાંચનાલયમાં જા અને ત્યાં બેસીને ચાગ્ય સાહિત્યનુ વાંચન કર જરૂર તેમાં તારા અભ્યુદય થશે આ ભાઈ ગુરૂદેવના નયનાનુસાર પુસ્તકાલયમાં નિયમીત જાય છે. અને ચેગ્ય સાહિત્યનું વાંચન કરે છે. એક દિવસ ‘રત્નપરીક્ષા' નામનું એક પુસ્તક તેના જોવામાં આવ્યું અને વ્યવસ્થિત તેને અભ્યાસ કરવા લાગ્યા.
ધીમે ધીમે આ વિષયમાં તેને સારા રસ પડવા લાગ્યા અને રત્નની પરીક્ષા સંધમાં સારા કટ્રોલ કેળળ્યેા હતેા. એક દિવસ આચાર્ય શ્રીએ પેાતાના પ્રવચનમાં