________________
રહ્યું છે. મંગલશેઠ હૃદયનમાં વિચારી રહ્યા છે. વાહ મારી દષ્ટિએ નિરંતર પાણીમાં રહેનારાં માછલાંઓ સુખી છે.. માછલાંઓને તૃષાની વિષમ વેદનાને સહન કરવા જેવું હેતું નથી. આ જાતના દુર્યાનના દરિયામાં ડૂબી મરે, છે. પરિણામે “યથા મતિ તથા ગતિઃ' એ શાસ્ત્રીય સિદ્ધાન્તાનુસાર શેઠશ્રી ભરીને શહેરની બહાર નદીમાં માછલા તરીકે ઉત્પન્ન થયા હતા. ખરેખર કચણાં ગહના ગતિઃ કર્મોની કેવી ફૂટીલ ગતિ છે. શૈભવના ઢગલા ઉપર આળોટનાર અમીર ઈન્સાન પણ બાર બાર વ્રતનું પરિપાલન કરવામાં કટીબદ્ધ રહેનાર સાથે સાથે ભાવમાં પણ પરમાત્મા શ્રી મહાવીર ભગવાનના અગ્યાર ગણુ ધરો પૈકી પ્રથમ ગણધર તરીકેનું ગૌરવવંતુ પદ પ્રાપ્ત કરનાર પરમ પુરુષ પણ કર્મની ગર્તામાં કેવા ગબડી પડે છે તેના માટે આ જવલંત દાખલ છે. માછલાના બીજા ભવમાં નાનાં નાનાં માછલાઓને આહાર કરતા કરતા મોટો થવા લાગે જૈન શાસ્ત્રીય માન્યતાનુસાર નળીયા અને વલયના આકાર શિવાયના દરેક આકારના મત્સ્ય મહાસાગરમાં હોય છે. અતઃ કયારેક જૈન મુનિના આકારને આવરી લેતા માછલાને જોતાં જોતાં જાતિ મરણ જ્ઞાન, થાય છે. માછલાના ભવમાં રહેલા મંગલશેઠે પોતાનો પૂર્વ ભવ જે. અને અંતરમાં આંચકે અનુભવ્યે પોતાની ભૂલનો ભંગ બન્યા બદલ તેઓને ભારે ભાર પચાતાપ
૧૨.