________________
પ
આવી હતી. સાંજને સમય થઈ જવાથી ખીજી વાર સાગરમાં જાળ નાખવાના ચાન્સ ન રહ્યો. માટે પેાતાની હાડી, કીનારા તરફ હંકારી, ઘેાડી સડસડાટ ચાલી ય છે. પેલા જીજ્ઞાસુ માછીમારે સામાન્ય નિયમાનુસારે માણસના હસ્તતલમાં કંઈક અવનવુ આવી ચડે છે. ત્યારે તેને એઈ લેવાનું મન કોને નથી થતું? આ માછીમાર જાળમાં આવેલી પાટલીને છેડીને જેવા જાય છે, ત્યાં માત્ર પત્થરા એજ જોવામાં આવ્યા. અંતરમાં થોડા સમય માટે પશુ ભારે આંચકા અનુભજ્યે.
1
ત્યાર પછીથી તેણે, સાગરની સફર થરુ કરી દીધી હતી. પાટલીમાં રહેલાં એક એક પત્થરાએ સાગરમાં ફ્કતા ગયા. માત્ર એકજ પત્થર તેના હાથમાં રહી ગયેલા હતા. પુનઃ સાગરના કીનારે આવી પહેાંચે ત્યાં સામે કીનારે ઉભા રહેલા તેના છેકરાએ પપ્પાના હાથમાં રહી ગયેલા પત્થરને છીનવી લીધેા. છેકરી તે પત્થર લઇને અન્ય છેકરાઓ સાથે રમવા લાગ્યું. દૈવ ચેાગે ત્યાંથી પસાર થતા એક ઝવેરીના જોવામાં આવ્યે અને એકાએક ચાંકી ઉઠ્યા. વાહ પૂછે ન પૂછે! કિન્તુ આ નંગ લાખનુ છે. અવેરી ન્યાયી હતા. તે માછીમારને મલ્યો અને મણીનાં મૂલ્યાંકન અ કાાં. માછીમારના મનમાં કરંટ લાગ્યો.
'',
પારાવાર પશ્ચાતાપ યેા. પેાતાની જાત ઉપર સમ્પૂણુ નફરત થઈ આવી. લાખાની કિંમતનાં અવેરાત જલશરણ કર્મની પાછળ પાગલવતુ જેવી દુર્ગાં થઈ આવી. હુંવે