________________
માં બેઠેલા
અને તર
વાળાને
૧૬૦ પહેલા દામ અને પછી કામ નાને દીકરા પિતાશ્રીની સૂચનાનુસાર શહેરમાં સફર કરી રહ્યો છે. આ ભાઈને સંદેશ સાંભળતાંની સાથે કંઈક માણસ હાંસી મશ્કરી કરી રહ્યા છે. કેઈક જને પાગલ માની રહ્યા છે. ચારે બાજુ આટા ફેરા મારી રહ્યો છે. રાજમહેલના ઝરૂખડામાં બેઠેલા. બાદશાહના કાને આ અવાજ આવ્યો. અને તરત જ પિતાના માણસ મારફત ફ્લોક વાળાને બેલાવવામાં આવ્યો. બસ વિના વિલંબે સંજીવની બુટી સમા પ્રાણ રક્ષક આ કને ખરીદી લીધે. અને એક લાખ સોનામહોર આપી દેવા માટે ખજાનચીને હુકમ કર્યો ખજાનચી પણ સડક થઈ ગયે. પ્રજાજને મનમાં બબડવા લાગ્યા. પરંતુ પ્રજાપાલની સામે કોઈ અવાજ કરી શક્યા નહિ, બ્રાહ્મણને છેક એક લાખ સોનામહે લઈને રસ્તે પડયે. હવામાં હરખાય છે. મનમાં મલકાય છે. અંતરમાં અમાપ આનંદ ઉછળે છે. પિતાના પતાશ્રીને અગણિત ઉપકાર માનતો માનતે હાંગણે પહોંચી જાય છે. આ તરફ રાજાએ પિતાની સોનેરી તલવાર ઉપર આ લેકને કેતરાવી દીધું હતું.
ગાનુયોગ આ રાજવીને વંશ વારસામાં માત્ર એક પુત્રીજ હતી. અને તે રાજારાણીને પ્રાણ પ્રિય હતી. રાણી તે તેને પુત્રવત સમજી પુત્ર તરીકેનાં સોનલાં સફેલ બનાવતી હતી. પુત્રની ઝાંખી કરાવે તે માટે આ પુત્રીને નાની વયથી જ પુરુષને પોશાક પહેરાવવામાં આવતું હતું. નિજ પુત્રીને પુરુષના પિશાકમાં પેખીને રાજા રાણી રમુજી