________________
૧૬૧
થતાં હતાં. એક દ્વિવસ રાજા સ્વયં શિકાર અર્થે નિકલી પડચા છે. અઠવાડીયુ વતી જવા આવ્યું હતું. ચૈાગ વશાત મે ચાર દિવસે વધુ લંબાઈ ગયા હતા. રાણી, ચિન્તાતુર બની ગઈ હતી. કેમેય દિન પ્રસારિત થતા નહિ હતા. ચેન ન પડે રેન ન જાય. પરિણામે પુરૂષના પેશાકમાં રહેતી પેાતાની પુત્રી સથિ આમેઢ પ્રમેદમાં વખત વીતા વતી હતી. તેણીની સાંથે જાત જાતની વિવિધ રમતે રમી બેચેની દૂર કરતી. છેલ્લી રામીએ આ જાતની રમતા રમાઈ રહી છે. મધ્ય રાત્રી જાવા આવી છે. એકજ પલ ગમાં ને મા દીકરી સૂઈ જાય છે. તાજીજ ઊંઘ છે. તેજ ટાઈમે શિકારે ગયેલાં રાજા ત્યાં આવી ચડે છે. રાજાની ષ્ટિ એકાએક પલંગ તરફ જાય છે. પુરુષના કપડામાં યુવાનને જોતાં જ રાજા ચાંકી ઉઠે છે. અરે જુલમ થઈ ગયા. મારી રાણી રાક્ષસીનું કામ કરી રહી છે. તે કેમ ચલાવી લેવાય !
નારી નથી તે રાક્ષસી, જે શિયલ સાચવતી નથી. નારી નથી તે રાક્ષસી, જે પાપથી ડરતી નથી.
ચાલે! ખેલ ખતમ આવી રાક્ષસીને તે આ તલવારથી ઉડાવી દેવી જોઈએ. મારા રાજમહેલમાં આ રમણી ન શેલે, હું એ રંડીનુ માઢું જોવા નથી માગતા. આ આવા ટાઈમે રહી તલવાર પ્રતીક્ષા કાની કરવાની ! વિલંબ નહિ કરવા જોઈએ. વખત નહિ વીતાવવા જોઇએ.
૧૧