________________
૧૫૮
કેટલીક વખત સાહસ, પિતાને માટે જીવલેણ બની જાય છે. ઘણી વખત અધીશ માણસો માત્ર અધીરાઈના સબબે જ સાહસિક પગલું ભરી બેસે છે. પરિણામે ભયંકર પત્તાં ખાઈ આખરે અવનીમાં ઉલ્લુ તરીકે જ ટીચાત રહે છે. જનતાની આંખોમાંથી તે ઉતરી જાય છે. અરે માનવ! તારા મસ્તિષ્કમાં બુદ્ધિ છે, બલ છે, શક્તિ છે, શકે છે. તે પછી તેને ઉપગ શા માટે નથી કરતે
ઉતાવળો થઈ વિના વિચારે, આગલા પગલાં ભરતે સાહસિક એ મૂર્ખ માનવી, પછી પસ્તા કરતો
ખ્યાલ કરે! અને ઉપયોગ કરે. અક્કલનું અથાણું નહિ કરે. માનવના મંચ પર બેસી. દૈત્ય તરીકેની દાનવતા નહિ દાખ! સજજન શિરોમણી ન બની શકે તે મૂખ શિરામણું તે ન જ બને. “બસ માત્ર આટલે જ નિર્ણય લેવામાં તમારી અક્કલને ઉપયોગ કરશે કઈ એક બ્રાહ્મણને બે દીકરાઓ છે. મોટો જડવત્ છે જ્યારે નાને વાગીશ્વરીનું વરદાન લઈ ચૂકેલે છે. આ બ્રાહ્મણે પિતાની આખર સ્થિતિમાં બંને દીકરા પિતાના પગ પર ઉભા રહી શકે. તે માટેનું એક સુન્દર આયોજન કર્યું. મોટા દીકરાને જે હતી તે મીક્ત મતા સેંપવામાં આવી. જ્યારે નાના દીકરાને એક સર્વોત્તમ, લેક અર્પણ કરીને બરાબર ભલામણ કરી કે જે બેટા ! સાંભળ! આ શ્લેકની કિંમત એક લાખ સેનામહોરે છે. કોઈ બી આ શ્લેકનાં બરાબર મૂલ્યાંકન કરે તેને જ આ લેક આપજે.