________________
૧૫૮
કર્યો. એટલું જ નહિ કિન્ત પ્રહલાદને ઘણીજ ધમકી આપવામાં આવી હતી. કિન્તુ તેના સંસ્કારો એટલા સંગીન ને રંગીન હતા કે તેને પિતાની ધમકીની કંઈ જ અસર થઈ નહિ. પિતા તરફથી ઘણી જ સતામણી કરવામાં આવી. છતાં તે ઈશ્વર ભક્તિના માર્ગથી જરાય પણ ચલિત થયે નહિ, કયારેક અપ્સરાઓ સરેવરમાં સ્નાન કરી રહી હતી. તે જ વખતે હિરણ્યકશ્યય પાસેથી પસાર થાય છે. ત્યારે તે અપ્સરાઓ પોતાના નગ્ન શરીર ઉપર વસ્ત્રો ઢાંકી દે છે અને જ્યારે પ્રહલાદ ત્યાંથી, પ્રસારિત થાય છે ત્યારે અપ્સરાઓ નગ્ન અવસ્થામાં નિઃશંક અને નિસંકેચ સ્નાન કરી રહી છે.
હંમેશા સામાન્ય નિયમાનુસાર તમારા અંતરમાં પાપનું પ્રતિબિંબ પડતું હશે તે તેજ પાપનું પ્રતિબિંબ સામેની વ્યક્તિ ઉપર પડેલું જ હશે, એમ વિના વિલંબે વધાવી લેવાનું રહે છે. આ સાહજીક સિદ્ધાંતને અપલાપ કેઈથી થઈ શકે જ નહિ. અગર તમારુ કાલનું કેલ છે તે સમયની વ્યક્તિનું કાળજુ પણ કેમલ જ હશે. કાલનું કેમલ રાખવું કે કઠોર રાખવું એ તમારા વ્યક્તિ ત્વ ઉપર નિર્ધારિત છે. સાથે સાથે એ પણ ખ્યાલ રાખે કે કાલ ખરાબ નથી. પરંતુ કાલનું ખરાબ છે. કાલને કયારેય પણ દેષ દેતા નહિ, વાસ્તવિક સમજી શકે છે, કે ચાલુ કાલ પાસેથી કામ લેતાં આવડે તે આ કાલ તમને ન્યાલ કરી શકે છે.