________________
૧૫૬ તે પિતાની નરિ પાશવતાની પાછળ ઘૂ ઘૂંકાર કરી રહ્યો છે. માછીમારને જ્યારે નંગની કિંમત સમજાય છે ત્યારે તેના વ્યર્થ વિનાશની પાછળ વલેપાત કરી રહ્યો છે. તવ માનવને જ્યારે માનવતાના મૂલ્યાંકન સમજાશે ત્યારે તેના જીવનમાં ત ઝગમગતી હશે.
માનવ જીવન એ આપણા આધ્યાત્મિક જીવનની મહામૂલ્યવંતી મૂડી છે. આ ખ્યાલ સતત રહે તે માનવ માંથી મહામાનવ બની જતાં વાર નહિ લાગે. અને ત્યાર પછી મહા ચૈતન્યની ચીનગારી ચમકી ઉઠી. સમજે, વસ્તુતઃ આપણે વિભાવ દશામાંથી વિરમીને સ્વભાવ દશામાં સ્થિતિપ્રજ્ઞ થઈએ તેજ ચાર ચાર ચાંદની સાથે માનવતા મહેકી ઉઠે. હંમેશાં સામાન્ય નિયમાનુસાર સગર્ભાવસ્થામાં જ શિશુ શિક્ષણનું મહત્વ હોય છે. સંગર્ભાવસ્થામાં બાળક અને માતાને જે ટલે ઘનીષ્ઠ સંબંધ હોય છે. તે સમસ્ત સંસારની કોઈપણ ઉભય વસ્તુઓમાં હેત નથી. જે બાળક પિતાની માતાના ઉદરમાં ઔરસ નવ નવ મહિનાઓ વીતાવે છે. સગર્ભાવસ્થામાં માતા અને બાળકની વચ્ચે એક અતિ સૂક્ષમ અને કમલ નલી મારફત માતાના શ્વાસ સાથે શ્વાસ અને ભેજનની સાથે ભેજન બાળકને મલતું રહે છે. અતઃ માતાનું એવું માનસ હશે તેવું જ પ્રતિબિંબ ગર્ભસ્થ બાલકમાં ઊતરશે જ અભિમળ્યું જ્યારે ગર્ભમાં હતા તે સમયે તેની માતાને અજુને યુદ્ધમાં દાખલ થવાની યુક્તિ કહી સંભળાવી હતી..