________________
૧૫૪
સામે કાઇનુ ંય ન ચાલે છેલ્લામાં છેલ્લે ફેસલા ક મહારાજાની પાસેથી મેળવવાના રહે છે. અન્તે આ માસુમ માલા એકાએક મેાતના ડાચામાં ધકેલાઈ ગઈ. વાંચી ત્યા નાની શી ભૂલનું કેવુ ભયંકર પરિણામ આવે છે. માનવ જીવનનું મૂલ્યાંકન સમજી જવાય તે વિચાર, વાણીમાં અને વનમાં વીતરાગ શાસનની સુવાસ મહેકી ઉઠે. તેનું જીવન હજારા જીવાત્માઓને માટે આદર્શો અને આશિર્વાદ રૂપ બને જ અને ! માનવ પ્રાણીમાં એક કાલ જૂની બદી છે, કે તે તમામ ભૌતિક પદાર્થાંની કિંમત હૈયામાં રમતી રાખે છે, અને તે પ્રાણીઓને વધુને વધુ ગમતી હાય છે. કિન્તુ માનવ પેાતાના જીવનની કિ ંમત કરવાની હિંમત આંકી શકતા નથી જે જીવન માંઘર્ માનવન્તુ અને મૌલિક મનાય છે.
માનવ ! પહેલા જ પાઠમાં માનવ જીવનનાં મૂલ્યાંકન સમજતા થઈ જાય તેા તેને પતનના માગે" પગ મૂકવાની પળ સરખીયે ન મળે.
પરન્તુ જન્મ ધારણ કર્યા પછીથી બૌદ્ધિક વિકાસની વિપળમાંજ કાયા માયા અને છાયાને જ વધુ વજન આપતે હેાય છે. જે અનિત્ય છે, ચલિત છે. ક્ષત્તુ 'ગૂર છે અને દુઃખ પર પરક છે,
એક માછીમારને મહામૂલ્યવન્તુ ઝવેરાત મલી આવ્યું પરન્તુ તેને નહિવત સમજીને ફેંકી દે છે. ક્યારેક માછીમારને પેાતાની જાળમાં માછલાને બદલે એક પાટલી