________________
૧૫૨
વિધાન સર્વત્ર છે. પ્રત્યેક વ્યવહારમાં વિધિ વિધાન અગ્ર ભાગ ભજવતું હોય છે. તે પછી ધાર્મિક ક્રિયાઓમાં વિધિ વિધાન માટે સંદેહને સ્થાન જ કયાં છે ?
આ લેખને મુખ્ય વિષય છે સેયની ઉપયોગીતા. ચાલે તે અંગે કેટલુંક જાણવા જેવું જાણી લઈએ. મુખ્ય વેના સમયની પાછળ સપૂર્ણ જાગૃતિ જોઈએ. ઉપગ શૂન્યતાના સબબે તે સોય ગળામાં પેસી જાય તે પરિ. ણામ કેવું ભયંકર આવે! તે વાંચક સ્વયં સમજી શકે છે. ભાવનગર સૌરાષ્ટ્રનું એક સમૃદ્ધશાલી શહેર મનાય છે. ત્યાંનું એક અમીર ઉમરાવ કુટુંબ. અડધી રાતને સમય. લગ્નની મહેફીલ જામી હતી. એ કુટુંબ પણ લગ્નમાંથી જ આવી રહ્યું હતું. સાગ વશાત તે કુટુંબની એક દશથી બાર વયસ્ક બાલાનું નવું ને નવું ફરાક ફાટી ગયું હતું. તેની માતાની ભયંકર ધાક હતી. વાત વાતમાં આ બાલા માર ખાઈ બેસતી. પછી ફરાકના પ્રકરણનું પૂછવું જ શું ? બેકરીનું આવી જ બનેને? માડીને ખૂબ જ ભય. પિતાની માડીને ખ્યાલ ન આવે તે માટે ફરાકને સાંધવા માટે સોયની શોધખોળ કરી રહી છે. કબાટમાંથી સોય મલી આવે છે. સોયને બે દાંત વચ્ચે દબાવે છે. દોરે શોધી રહી છે. આ પ્રમાણે સોયને મેં માં મૂકીને બે દાંત વચ્ચે દબાવી રાખવાની ઘણાઓને આદત હોય છે. એક તરફ તેણીની માડી બૂમ મારી રહી છે. અરે અલી! સોનલ પાછી કયાં મરી ગઈ? કિકીયારી