________________
* ૧૫૦
આ વેપારીએ ભોજનમાં લચપચતા લાડુ બનાવવેલા. બ્રાહ્મણે આકંઠ ભજન કર્યું ગ્રીષ્મ ઋતુને સમય હતો. ઠંડ અને મીઠે પવન પાલવ પાથરીને આ ભૂદેવના સ્વાગત કરી રહ્યો હતો. આ બ્રાહ્મણ ભાઈશયનારૂઢ થયા. નિદ્રાદેવીનું શુભાગમન થયું. નાશિકાની નેબત વાગવા લાગી. દરમ્યાન આ વ્યાપારીએ અસલી શંખને કવર કરીને તેજ નકલી શંખ તેજ સ્થાને ગોઠવી દીધે. સમયપર બ્રાહ્મણ નિદ્રામાંથી નિવૃત્ત થયે. તૈયાર થઈને ચાલવા લાગે. એગ્ય રથાને પૂજા સકારાદિ કરવા લાગે. પછીથી માગણી કરી. કિન્તુ વ્યર્થ. કંઈજ ન મલે. ત્રણ ત્રણ વખત પ્રગ કરી ચૂકયે, કિન્તુ આપવાના રામ રામ. આ બ્રાહ્મણ પુન; પચ્ચે ગીશ્વરના શુભ સાનિધ્યમાં. અથ ઈતિ કહી સંભળાવી હતી. ગીશ્વરે દિલાસે આયે, હિંમત આપી. તું ચિન્તા ન કર, આ બધે જ તે વ્યાપારીનાં જ કામણ છે. તું ત્યાં જઈ પહોંચ. શિવાલયમાં તે વ્યાપારીની હાજરીમાજ પૂજનને પ્રારંભ કરજે અને બે સેનામહોરની માંગણી કરજે. આ શંખ બોલશે. આવતી કાલે ચાર આપીશ. બસ આ તમામ પ્રક્રિયા તે વ્યાપારીની હાજરીમાં જ કરવામાં આવી હતી. આ દશ્ય જોઈને વ્યાપારી લલચા અને અસલી શંખ મૂકીને નકલી શંખ ઉપાડી ગયે. બસ આ બ્રાહ્મણ ભાઈનું કામ થયું. બ્રાહ્મણ નિજ સ્થાને સહી સલામત જઈ પહોચે. પછીથી વ્યાપારીએ આ શંખની પૂજા કરીને બે સુવર્ણ