________________
૧૪૮
ભાગ્યેજ ટૂંકડે પામે. આવી દુર્દશામાં ડૂબેલા દેવને ભામાં ભ્રમતકાર અને રણકાર કરી રહી છે. અરે તમે અહિંથી ટો યા મરો પરંતુ અહિંથી દૂર ખસી જાઓ બહાર, અને ભીખ માગે. આ બિચારે દીન હીન બ્રાહ્મણ અબલાને આકર્દ ભરેલે આક્રોશ સહી નહિ શકવાથી એકાએક અટૂલો બહાર નીકળી પડે. શ્રીમાન શેઠીયાએની ગુલામી કરી. અનેક જનની ખુશામત કરી કંઈકની સામે દીનતા દાખવી. પરંતુ પરિણામે કંઈજ નહિ. કેમકે પુણ્ય વિના સઘળું શૂન્ય” છેવટે આ બ્રાહ્મણ હતાશાયી હેયે દદળતા દિલે પિતાના ગામ ભણી જવા ઉપડ. ભીષણ અરણ્યની વાટે જઈ રહ્યો છે. રસ્તામાં એક આશ્રમ જોવામાં આવ્યું.
' એક સિદ્ધ યોગીના દર્શન મલ્યાં ગીશ્વરના દર્શન માત્રથી આ બ્રાહ્મણ પ્રભાવિત થયે સાથે સાથે આ સંતની સેવા કરવાના કેડ જાગ્યા. ત્યાં રહીને સેવાના મેવા મેળવવા લાગ્યો. સેવા યજ્ઞમાં અચલ ઉપાસના કરનાર આ બ્રાહ્મણને નિરખીને ગીશ્વર તુષ્ટમાન થયા. ભક્તજનના દુઃખ દર્દને દફનાવવા તરફ ગીની દષ્ટિ ગઈ. આ ગીશ્વરે ભક્તજનના હાથમાં દક્ષિણાવર્તી શંખ મૂકો અને સુચના કરી કે આ શંખની તું સદૈવ સેવા કરજે. તને હંમેશાં એક સુવર્ણ મુદ્દા અર્પણ કરશે. આ બ્રાહ્મણ શંખ લઈને ચાલ્યા. પોતાના ગામ તરફ ચાલ્યા જાય છે. સ્વગ્રામ સુદૂર છે. દરમ્યાન રસ્તામાં આવતા એક નાનકડા ગામમાં