________________
૧૫૧
મુદ્રા માંગી. સામેથી શખમાંથી અવાજ આન્યા કે આવતી કાલે ચાર આપીશ. રાજ આ પ્રમાણે પૂજન અને માગણીને કાર્યક્રમ ચાયતે રહ્યો. પરન્તુ આપવાની વાત જ નહિ. અંતે આ નકલી શખે સ્પષ્ટ શબ્દોમાં સભળાવી દીધું કે अह डफोल खोस्मि न ददामि वदाम्यहं ।
(૬૦)
સંસારમાં સાયનું સ્થાન ઉચ્ચ છે. તે ઘણું ઘણુ કામ કરતી રહે છે. સાય સાંધે છે, સીવે છે. જોડે છે. જીવનમાં સેાય એ મહત્વનો ભાગ ભજવે છે. અતિ ઉપચેાગી વસ્તુ હાવા છતાંયે તે સાય ચૈાગ્ય જગ્યાએજ રહેવી જોઇએ. તે ગમે ત્યાં રખડતી રઝળતી મૂકવામાં આવે તા કયારેક વિનાશને નાંતરે છે. અતઃ સાયની પાછળ સતત ઉપયોગની આવશ્યક્તા ઉભી રહે છે.
સાય તમારી ઇજજત, આબરૂ' અને એમને આબાદ રાખે છે. સેાય એ ગરીમાની જીવનાધાર છે. કિમતમાં અકિંચન છે, નહિવત્ છે. તથાપિ હિંમત રાખીને કામ અનેખું આપે છે. ખરેખર સાયનું સામ્રાજ્ય સમસ્ત સૃષ્ટિમાં વ્યાપક છે. કિન્તુ તેની પાછળ ભારાભાર કાળજી કદરદાન કે સભાળ રાખવી જ પડે છે.
'
પગમાં કાંટા વાગે તા સાયને પગમાં ઘૂસાડવામાં આવે છે. કિન્તુ વિધિપૂર્વક ઘૂસાડવાની રીતિએ ઘૂસા ડાય છે. પરન્તુ એમને એમ અવિધિએ ઘૂસી જાય તે પગમાં આપરેશન કરીને કાઢવી પડે છે. એટલે કે વિધિનુ
તા