________________
૧૬૨
રાજને ગૂસે સાત ગગન સુધી ઊંચે ઉછળે છે. હંમેશાં શાસ્ત્રીય કહેવત છે કે આવેશને આંખે હોઈ શક્તી નથી. રાજા મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢે છે અને જ્યાં મારવાને માટે દોડે છે ત્યાં એકાએક પિતાની જ તલવાર ઉપર કોતરાવેલે કલેક વાંચવામાં આ.
सहसा विदधीत न क्रिया-मविवेकः परमापदां पदम्' वृणुते हि विमृश्य कारिण गुण लुब्धाः स्वयमे व संपदः ।।
કયારેય ગમે તેવા સંગે વચ્ચે વસીને પણ ઉતાવળીયું પગલું નહિ જ ભરવું જોઈએ. સામાન્ય નિયમાનુસાર ઉતાવળી એકાન્તરીયે અકાન્તરીયે અને અધીરે. માણસ આખરે ભયંકર આપત્તિમાં અટવાઈ મરે છે. અતઃ મૂર્ખાઈ ભરેલું સાહસ કયારેય પણ નહિ ખેડવું જોઈએ?
અરે! ભાઈ! તમે ભૂલે છો શા માટે! હંમેશાં પૂર્વોપાજીત પુણ્ય પોતાને પ્રભાવ રેલાવતું જ રહે છે. હા ! જરૂર કયારેક અટકી પડે છે. કયારેક ઉભું રહે છે. ક્યારેક સૂતું રહે છે. માટે જ તેને સહકારી અને સમૃદ્ધ સાધનની અનિવાર્ય આવશ્યક્તા જરૂર છે.
દેવ, ગુરૂ અને ધર્મ માટે મખમલથી પણ મુલાયમ અને કુસુમથી પણ કેમલ ભાવનાની પહેલાજ તબકકે જરૂર રહે છે પરમાત્માના શાસન કાજે પિતાનું સર્વસ્વ ભેચ્છાવર કરવાની તૈયારી દેવગુરૂ અને ધર્મની ભક્તિ ભાવના એવં સેવાની પાછળ કમ્મર કસીને કૂદી પડવાની