________________
૧૫૩
ભરેલા અવાજ સાંભળીને છેકરી એકાએક ગભરાઇ ગઈ અને એ દાંતા વચ્ચે દબાયેલી સોય ગળામાં ચાલી ગઇ. ઘણી વખત તનતનાટ અને છનછનાટ ભરેલેા અવાજ પણ ચાર જેટલી તાકાત ધરાવે છે. આ કરીના. વાંસામાં જાણે ધબ્બ પડયે હોય. છેકરી ગભરાઈ ગઈ અને દંતા વચ્ચે દબાવવામાં આવેલી સોય સીધીજ ગળામાં ચાલી ગઈ જુએ હવે પરિણામ શું આવે છે ?
2
કયાં ગઈ કર્યાં ગઈ એમ બૂમ બરાડા પાડતી માતા નીચે આવી. ધૂમ + આં થઈને આવતી માતાને જોઇને આ છેકરી ક" કતવ્ય વિમૂઢ બની ગઈ. છેકરીના હાશ કોષ ઉડી ગયા છે. આવતા ભયુ" નમ્ર નિવેદન કરી રહી છે. કે મા મને મારતી નહિ. મારા ગળામાં....બોલતી અચકાઈ જાય છે. ખાલી પણ શકાતુ નથી. છેવટે તૂટયા ફૂટયા શબ્દોમાં કંઈક એટલી બતાવે છે. મા જાણતી થઈ ગઈ કે આ કરીના ગળામાં સોય ચાલી ગઇ છે. મામલે ગંભીર હતા. ગળામાં ગયેલી સોય રક્ત નર્સીમાં ઘૂસી ગઇ. રક્ત નીમાંથી લેાહી પ્રવાહિત થઇને મુખમાંથી બહાર આવવા લાગ્યું. લેકામાં સન્નાટો ફેલાઇ ગયા કે હમણાં છે,કરીને! જીવ જશે. એક અનુભવી ડોકટરને ત્યાં લઈ જવામાં આવી. ત્યાં પરખાવી દીધું. કેસ ગંભીર છે. ખચવાની શકયતા કમ છે. બીજા ડૉકટરની પાસે લઈ જવામાં આવી. ત્યા પણ એજ જવાબ મળ્યા અંતે ગળાના સ્પેશીચાલીસ્ટની પાસે લઈ જવામાં આવી. કિન્તુ કર્મીની લીલા