________________
૧૪૭.
રૂષિ મુનિએ પણ સંદેશ આપતા આવ્યા છે કે
યમરાજ તારા મસ્તકે ફરકાવશે ધોળી ધજા દાંત તોડી નાખવાની તે પછી કરશે સજા ૧
માટી ભેગી માટી મલશે પાણી ભેગું પાણી કાચી કાયા તારી કામ ન આવે અંતે થાશે ધૂળધાણી
કંચન વરણી કાયા તારી પીપલ વરણી પાની મૂઆ પછી તેને સળગાવી દેશે ઉંડી જાશે તારી વાની ૦ ૦ ૦ ૦ ૦ ૦
આ વાતમાંથી એજ તારવી શકાય છે કે અસલી તે અસલીજ રહે છે અને નકલી તે નકલી જ રહેવા માગત હોય છે. છપ્પન ઈચના ડગલા વાળ સફેદ ઠગભકતે સવાર્થની સોબત વધુ કરતા હોય છે. જ્યારે અસલી ભક્તો પરોપકાર પરાયણ હેાય છે. એટલું જ નહિ પરતુ પરેપકારના નામે પ્રાણ પટકતા હોય છે. પૂર્વવત પ્રજા. પાલકની રાજ્ય વ્યવસ્થા ચાલવા લાગી. સાથે સાથે શ્રીમાન સંતના અગણિત આશિર્વાદને આભારી બન્ય.
(૫૯) એક દરિદ્ર નારાયણ બ્રાહ્મણના ઘરમાં હાંડલાં કુસ્તી કરે છે. છયાં છેકરાના પિટમાં એરવા પૂરતું નથી. ત્યાં પછી આતિથ્ય સત્કારની વાત કેવી? અરે કૂતરું પણ