________________
૧૪૫
અંતે દેવાદારના બેજા નીચે આવવાના સમય આવી .. પહેાંચ્યા આ અઢી વર્ષના સમય દરમ્યાન રાજા મુશ્કેલી. આમાં મૂકાઇ ગયે.. મુશ્કેલીઓની પાછળ હુંમેશાં મુંઝ વણુ ડાકીયુ' જ કરતી રહે છે. આ તરફ અઢી વર્ષના અ ંતે ગુરૂદેવ ચાર ચાર ધામની યાત્રા કરીને પુનઃ પદ્મા પણ કરી રહ્યા છે. પ્રજા પ્રમુદ્રિત છે. રૈયત રાજી છે. લેભાગુ લેકેાના આનંદનું પૂછવું જ શું ? પ્રભાવિત થયેલેા પ્રજાપાલક સપૂર્ણ શ્રદ્ધા સાથે સતના શ્રીચરઊામાં નમી પડયે હતેા. રાજાનુ શુષ્ક વદન અને અદન જોઇને, મહાત્માએ પૂછ્યું. રાજન ! તારી આ જાતની અવદશા કેમ ! જવાખમાં જણાવ્યું કે રાજ્યમાં ભક્ત વગ વધી ગયેલા હોવાથી, રાજકોષની આવક સદંતર બંધ થતી ગઈ. પરિણામે આ દુર્દશા થવા પામી છે. એલે ગુરુજી ! હવે શું કરવું? રાજન ! તું ચિન્તા ન કરીશ.હુંમેશાં દરેક કાર્યાંની પાછળ ચાણાક્ય બુદ્ધિને ઉપયાગ કરવા જોઇએ. એ તું સમજે છે? જો ત્યારે આજથી તને પાઠ શીખવવામાં આવે છે તે મરાબર શીખી લે, બહુ મીઠા ન થવું તેમ બહુ કડવા પણ નહિ બનવું. કેમ કે બહુ મીઠા બનવાથી લેાકેા આપણને ખાઈ જાય. અને વધુ પડતા કડવા બનવાથી જનતા થૂકી દે. આ પાઠે પ્રતિક્રિન યાદ કરતા રહેજે. ખસ આજથી તું ચિન્તા છેાડી દે. બધુજ સારૂ' થશે. પૂર્વવત પરિસ્થિતિ પથરાઇ જશે.
૧૦