________________
જે ભક્તજન હેય તેને તારે કરવેરથી મુક્ત કરવું જરૂરી છે. રાજાએ ગુરૂજાની વાતને સહર્ષ વધાવી લીધી સાથે સાથે ગુરૂજીના ચરણોમાં ઢળી પડે. ગુરૂજીએ ખૂબ ખૂબ શુભાશિવાદ પાઠવ્યાં. વહેલી સવારે ગુરૂદેવ યાત્રાર્થ ઉપડી ગયા. તત્પશ્ચાત રાજાએ અપના ગામમાં ઢંઢેરો પીટાવ્યું. હવે પછીથી મારા રાજયમાં કેઈપણ ભકતજનને કરવેરે યા ટેકસ લેવામાં નહિ આવે આ રાજાના રાજયમાં એક જ ભક્તજન હતે કાયદેસર તેને કરવે મુક્ત કરવામાં આવે સાથે સાથે ગામની લગભગ જનતા ભક્ત તરીકેની ઓથ નીચે કરવેરામાંથી મુક્ત થવા તૈયાર થઈ ગઈ. ટીલા ટપકાં અને મંત્રમાલાઓને પ્રચાર જોરશોરથી વધવા લાગ્યો દિનમ તિદિન દ્વારે દ્વારે ભકતજને ઉભરવા લાગ્યા અને રાજાએ પીટાવેલા હેરોને ગેરલાભ લેવા લાગ્યા કેઈપણ જાતની છૂટછાટને ગેરલાભ લેવા માટેનું માર્ગદર્શન આજની જનતાને શીખવવું પડે તેમ નથી. જનતા રાજાના કરવેરા માંથી છૂટકવા એકાદ વર્ષ દરમ્યાન સમસ્ત જનતા ભક્ત બની ગયા રાજયના સંચાલનમાં આંચકે આવવા લાગે. રાજકેષમાં ઈન્કમ સદંતર બંધ થઈ ગઈ. એક રીતિએ આવક વગર મોટાં મોટાં સરવરે પણ સૂકાઇ જાય તે સ્વાભાવિક છે. બે વર્ષમાં તે રાજકષ તળીયા ઝાટક થઈ ગયે તેપણુ ગુરૂજીની આજ્ઞાનું ઉલ્લંધન કેમ થઈ શકે. રાજયના સંચાલન માટે રાજા ઝવેરાત વેચવા માંડ્યું તે પણ પહોંચી વળાતું નથી
.
.