________________
૧૪૨
અનુસાર પ્રધાનેએ મલીને એજના ઘડી કાઢી અને તે રાજાની સમક્ષ રજુ કરવામાં આવી. રાજા વાંચીને સંતુષ્ટ થયે અને સમસ્ત નગરમાં આજ્ઞાનું પરિપાલન પણ થવા લાગ્યું. જીવન જરૂરીયાતની મુખ્ય મુખ્ય આઈટેમ મારી પ્રજાને મલી શક્તી નથી અને નફાખોર વેપારીઓ મન માન્યા ભાવ લઈને ગરીબ-જનેને લૂંટી રહ્યા છે. આ માટે મુખ્ય મુખ્ય આઈટેમના વ્યાપારનું સંચાલન હવે પછી રાજ્યના હાથમાં રહેશે. બસ આ મુજબ આજ્ઞાને અમલ શરૂ થઈ ગયે. આ તરફ વેપારીઓ પરેશાન ને પરાસ્ત થઈ ગયા.
સાધારણ જજેમાં પણ, અસંતોષ વધવા માંડશે. લાંચ રૂશ્વત લીધા વિના રજા ચીકી આપતા નહિ હતા. આ રીતિએ અન્ધાધૂધીમા સાત વર્ષો વીતી ગયાં. ધંધા જિગારને વ્યવહાર તદન ખેરવાઈ ગયો હતે.
રાજકીય નોકરી પણ બેફામપણે વર્તવા લાગ્યા. લોકોએ ઘણી ઘણી ફરિયાદ કરી. કિન્તુ સાંભળે જ છે કોણ? છેવટે લેકેએ એક સમયજ્ઞ કવીશ્વરને વાત કરીને રાજા પાસે આ. કવિવર નમસ્કાર કરીને નમ્ર નિવેદનના રૂપમાં મેલવામાં એક કવિતા સંભળાવી રહ્યા છે.
- અન્ન વસ્ત્રને આશરે - આજ અને બેહાલ - કરે રાજ્ય વ્યપાર ત્યાં પ્રજા મને કંગાલ - આ એક નાનકડા કા રાજાના અંતરમાં ઉંડી અસર ઉપજાવી હતી, ત્યારથી રાજાએ પિતાની દિશા પલટાવી હતી. પરિણામે પ્રજા પૂર્વવત પ્રમાદ કરવા લાગી. :