________________
૧૪૧
બસ વ્યાપારી તંત્રની લગામ રાજયના હાથમાંજ હેવી જોઈએ. જેથી રાજ્ય : પ્રજાને ઉભરાતેજ, રહે. ગામના નગરશેઠ પણ બેઠેલા હતા. ચાલી રહેલી વાટાઘાટ માટે તેઓને વિશેષ હતા. પ્રસંગવશાત તેઓએ પણું ચોખા મૂકયા કે વ્યાપારી તંત્રની ચાવી રાજ્યના હાથમાં આવેતે રાજભંડાર જરૂર ભરપૂર થાય. પરંતુ સાથે સાથે પ્રજાજને ભીડ ભોગવવી પડે જ પડે.
સામાન્યતયા કહેવત પણ છે કે જેને રાજા વેપારી ત્યાંની પ્રજા ભિખારી” આ કહેવત બીલકુલ સાચી છે. રાજ વેપારનું સુકાન સંભાળી લેશે તે પ્રજા કયાં જશે? શું કરશે? આપણે કેવલ આપણે જ સ્વાર્થ સાધતા ફરીશું તે જનતાના પેટનું શું? તેના પરિવારનું શું ! આ અંગે એક પછી એક પ્રશ્ન સદાને માટે સળગતે જ રહેશે. આ તમામ વાતનું હાર્દ રાજાથી સમજી શકાતું નથી. ઉપરથી રાજા પિતાનું વક્તવ્ય રજુ કરે છે કે રાજ્યની સમૃદ્ધિ છે તેજ પ્રજાની સમૃદ્ધિમાની શકાય. રાજાના આ વક્તવ્યની સામે એક ભાઈ શ્રી જડબાતડ જવાબ આપે છે. આજના આપ શ્રીમાન એમ માની બેઠેલા છે કે રાજાની સમૃદ્ધિ એ પ્રજાની છે. કિન્તુ તેના બદલે એમજ માની લો કે હંમેશાં પ્રજાની કમી છે તે રાજાની જ છે. અર્થાત પ્રજ સુખી છે તે રાજા પણ સુખી જ હોઇ શકે છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી રહેતું હોય તેજ વાસ્તવિક રાજા માની શકાય. આ તરફ રાજાના અદેય