________________
૧૩૦
અવાજ આવી રહ્યો છે, પરંતુ સાંભળનારા ઘણાજ દૂર રહી ગયા છે. છેક હતાશ અને પરેશાન થઈને પૃથ્વી પર પટકાય છે. છેવટે તેના જીવનમાં નવા પ્રાણ પૂરાય છે અને હૈયામાં હિંમત રાખીને ઘોડાને દક્ષિણ દિશા તરફ દેખાવતે જાય છે. સંધ્યા સમયે એક નાનકડા ગામડા પાસે જઈ પહોંચ્યા. ત્યાં બે પાંચ જણા ઉભેલા જોયા રાજાએ પૂછતાછ કરી તે ગામડું પોતાની સત્તામાં રહેલું નીકળ્યું
ગામડું નાનકડું હોવા છતાં ત્યાં એક સમૃદ્ધશાલી, વ્યાપાર વસતા હતા. રાજાએ પિતાને પરિચય આપેલેકે અપનાં ગામના માલીકને જોઈને ઘણાંજ હર્ષ પામ્યાલોકે એકદમ આનંદમાં આવી ગયા કે આપણા ગામને ધ અહિ કયાંથી આવી ચડે આપણું અને આપણા ગામનું અહેભાગ્ય સમજે કે આપણો રાજા આપણા આંગણે આવી ચડે. ખરેખર આજે તે સેનાને સૂર્ય ઉગ્યે માની શકાય. આપણુ ગામની ભાગ્ય રેખામાં અમૃત ચોઘડીયુ ચાલી રહ્યું હશે. તે સિવાય આ સૌભાગ્યવંતે સુભગ સંગ સાંપડે જ કયાંથી? આનંદમાં ઉછળતા લોકો ગામમાં પૂછાતા આ સમૃદ્ધશાલી શેઠને આંગણે લઈ ગયા. થોડી વારમાં તે ગામની સમસ્ત જનતા ત્યાં જમા થઈ ગઈ હતી. શ્રમિત થએલા રાજાને ગરમ પાણીથી સ્નાન વિગેરે કરાવવામાં આવ્યું હતું પછી સજાને ગ્ય ભેજનની સામગ્રી તૈયાર થવા લાગી. ખરેખર ચાંદીના બજેઠા અને સેનાની થાળીએ ગોઠવાઈ ગઈ. પછી વિધવિધ વૈશ ટીઓનું પૂછવું જ શું? રાજા ખુબજ આસક્તિની સાથે