________________
૧૩૮
૫૮) અગર પ્રજાપાલક થઈને પ્રજાને પરમાનંદ નહિ સહી શકે તે પૃથ્વી પાતાલમાં પ્રવેશી જશે. રાજા બનીને રૈયતની રતિ નહિ જોઈ શકે. તે ઉભયની આબાદી અસ્ત થતાં સમય નહિ લાગે.
મહીપતિ યા માલીક કહેવડાવીને મહીમાં મહાલતાં બાલુડાંની મજા નિરખીને નયનમાં નેહ ન ઉભરાય તે. એ નરપતિ કેમ કહેવાશે? પિતા થઈને પિતાના પુત્રની પુષ્ટિનું પિષણ કરવાને બદલે શેષણ કરવાની ફટ નીતિમાનજ કહેવાયને ? ગુરુપદે બિરાજમાન થઈને સ્વશિષ્યની સંપદાને સહન ન કરી શકે એ ગુરુ ગૌરવને લાયક ને ગણી શકાય! કેઈપણ એક નગરમાં રામના સદ્ભાગ્યને સૂર્ય સદા ઉગતે જ રહેતા હતા. જ્યાં સુધી પૂણ્યનું પરમીશન હાથમાં હોય ત્યાં સુધી સદભાગ્યને સૂર્ય સદા ઉગતે જ રહે એ સ્વાભાવિક છે. આ શહેનશાહને સુંદરી, સમૃદ્ધિ, સત્તા, સાહયબી અને સેનાને આવરી લેતું આ નગર સુશોભિત હતું. પ્રજા પ્રભાવશાળી અને પરમાનંદી હતી. એટલું જ નહિ કિતુ આ ધરતી પર કાચું સોનું પકતું હતું. આ ભૂપતિનો ભંડાર ભરપૂર હતે. કયારેક રાજા પિતાના રસાલા સાથે શિકારે નિકળી પડતું હતું. ઘેડે દબડાવતાં રાજા સાલાથી સુર નિકળી પડે. ઘર અને ભયંકર અટવીમાં એકાએક ભૂલ પડે. આમ તેમ આથડતે અવનિપતિના અંતરમાંથી આર્તનાદને