________________
*
* *
તાકાત ખરચી રહ્યા હે છે. પણ તેના લાખમાં ભાગની તાકાત આત્મિક અને આધ્યાત્મિક સુખના સહવાસ માટે ખર્ચવા તમે તૈયાર નથી. તે પછી પામરમાંથી પરમ કેમ થઈ શકશે. નરમાંથી નારાયણ કેમ બની શકશે અને જનમાંથી જનાર્દન કેમ થઈ શકશે.અતઃ વિચાર અને જીવનના વહેતા વહેણમાં કંઈક સુધારે કરવાના શ્રી ગણેશ શરુ કરે. જીવન વિરામ પામશે તે પહેલાં વિરાગની કોઈ પુણ્ય પળ પ્રાપ્ત કરે. ભેગ, વૈભવ અને વિલાસે એજ એ માનવ જીવનની અન્તિમ સિદ્ધિ હેત તે જગતના તખ્તાપર કેહીનૂર કીરિટે રઝળતા ન પડ્યા હત. ધન અને દેલત એજ અગર માનવ પ્રાણીની ઉચ્ચતર સંપત્તિ મનાતી હતી તે એક જડવત્ જર (લક્ષમી) ચરણેની દાસી બની ગઈ હતી. અતઃ માનવ જીવનની અસિમ કે ચરમ સિદ્ધિ કે સમૃદ્ધિ, કેઈ અનેખી જ છે. અને તે મેળવવા માટે દુન્યવી ભેગેને ત્યાગી અલૌકિક આલમના અશ્વર્યને અપનાવવું પડે જ પડે. જરા આગળ વધે.
આપણા કષિ મુનિઓના સંદેશાને એક વખત પણ અવશ્ય વાંચો.
લાખ ચોરાશી કે લકડું માથે માગી લીધું રે પેટના અર્થે પાપ કરતાં પાછું ફરી નવું જોયું રે આત્મા છે નિચે નીરા ઉડી જતાં નવ લાગે વાર. એને ખપતું નથી કહ્યું ચે લક્ષમી કે વૈભવને ભાર
તમારી માતૃભાષામાં ઉપરનું કાવ્ય કે સુંદર સંદેશો આપતું જાય છે.