________________
૧૩૬
તે , (૫૭) ‘ગર મરિય મોડપિ કરતે હંમેશાં નાના. મેટા સારા કે ખોટા કેઈપણ કાર્યની પાછળ કંઈને કંઈ ઉદ્દેશ ધયેય કે મુદ્દો રહેતે જ હોય છે. તે વિના મૂખ ગમાર કે ગાંડો માણસ પણ પ્રવૃત્તિ તરફ પગલાં ભરતે નથી જ. તમે શા માટે જીવી રહ્યા છે? શું સંપ્રાપ્ત કરવા જહેમત ઉઠાવી રહ્યા છો? કઈ સિદ્ધિ મેળવવા માટે દેડા દેડ કરી રહ્યા છે? આજસુધી કરવામાં આવેલી દેવાદેડના પરિણામે શું મેળવ્યું. કેવું મેળવ્યું? અને કેટલું મેળવ્યું વિગેરેને કંઈ સરવાળે કર્યો છે ખરો?
મોટે ભાગે તમારું જીવન માત્ર ભૌતિક સુખને ભાગ લેવા માટે જંગ ખેલતું હોય છે. કિન્તુ તમે તમારા અંતરપટ ઉપર લખી રાખજે કે ભૌતિક સુખેને ભેગ તમે નથી લેતા કિન્ત તેજ ભૌતિક સુખે તમારે જ બેગ લઈ રહ્યાં હોય છે. આ વાત તે ક્યારેય પણ ભૂલાવી ન જોઈએ, તેમાં જ તમારી મહત્તા અને માનવતા મહેકી. રહી હોય છે. સદ્દભાગ્યશાલી હાસ્ય અને લાસ્યથી ભરેલાં, ભૌતિક સુખેની સંપ્રાપ્તિ માટે તમને જેટલી તડપ તમન્ના અને તેલસ છે. કિન્તુ એ વિધ્વંસ અને વિનેશ્વર વિલાસી. સુખે આવતી કાલે વર્ષાઋતુની વાદળી માફક વીખરાઈ જશે તેનું શું? આજે હાથમાં છે. પણ કાલેજ તમારો સાથ છોડી દેશે તેને વિચાર સરખાય તમને કેમ આવતે નથી. તેજ સુખની સબત કરવા માટે તમે તમારી તમામ