________________
૧૩૪
* હવામાનમાં પલટા કઈ રીતિએ લાવવા તે પડિત પ્રાણજનેા સમજતા હૈાય છે. એટલે તુરત જ વિનાવિલ બે પતિજીએ પાતાનું વક્તવ્ય રજુ કર્યું. મહારાજા આપ શ્રીમાનને મારી નમ્ર વિનંતિ છે કે અમારા એક નવા. સાહિત્યાચાપ'ડિતજી પધાર્યાં છે. તેઓએ પાતાની આગવી ભાષામાં આમને સુંદર શુભાશિર્વાદ પાઠજ્યેા છે.
उमया सहितो रूद्रः
रक्ष तु तव राजेन्द्र
शकरः शूलपाणि ग् ।
टणत्कारकर યશ: ॥
તપશ્ચાત્ રાન્ત પંડિતજીને પૂછી રહ્યા છે કે આ નવા પડિજીને કેમ લઇ, આવ્યા છે ? જવાબમાં પડિતજી કહે છે કે રાજન જુએ સાંભળે. મેં સ્વયં સરસ્વ તીજી માતાની ઉપાસના કરીને જ રાજપુત્રીને માટે જ આ અલૌકિક પતિને પ્રાપ્ત કર્યાં છે, આ સાંભળીને રોજા રાજીના રેડ થઈ ગયા. અને આ નવા પ્રાપ્ત કરેલા પRsિતજીની સાથે સેાત્સવ રાજપુત્રીને પરણાવે છે. વધુમાં વેદગણ શાસ્ત્રી આ નવા પડિતજીને ખાનગીમાં સમાવી રહ્યા ‘છે કે 'હું ગેપાલ તમારે મન જ રહેવું. સલામતી ભરેલું છે. એટલે નવા શાસ્રી સભાષગુ કરવાનું અધ કરેલું છે. કિન્તુ તેની સાથે નવ પરિણીતા રાજપુત્રી તેની પંડિતાઈનું પાણી માપવા માટે અતિ ઉત્સુક છે. પરન્તુ પડિતજીએ મૌન વ્રત લીધેલ એટલે ખેલી શકાય નહિ. જનતામાં તે નવા પંડિતજીની વાહ વાહ ખેલાવા લાગી. દાંભિક મૌનની પણ આટલી અસર છે. તે પછી વાસ્તવિક
''
#
**