________________
૧૩૩
એક
આટલે શબ્દ પ્રયોગ કરવાની ઉદારતા પણુ તમે દાખવી શક્તા નથી. પછીના પિરીયડની વાત તે દૂર રહી. ભજનમાં કાગ કવિ પેાતાના સદેશેા આપી રહ્યા છે કે તારાં આંગણીયાં પૂછીને જે કોઈ આવે રે, આવકારીમીઠે આપજે રે, તારે કાને રે કાઇ સોંકટ સભળાય રે અને તેા થાડુ કાપજે રે' કેટલા શુભ સમાચાર છે. અહિ દુગ્ધપાન કરનારા પંડિતજી વિચારી રહ્યા છે, કે આપણી રાજપુત્રી માટે આ વર ચેાગ્ય છે, એમ માનીને તેને ગૃહાંગણે માંધવામાં આવે છે. પછીથી સ્નાન સપાટાભાજન આદિ કરાવીને છ માસ સુધી તેને શિક્ષણ આપે છે. છ મહિના જેટલા લાંબા ગાળામાં માત્ર સ્વસ્તિ' એટલી આશિષજ તે ગાવાલીયાને શીખવવમાં આવી હતી.. આખરે પંડિતજી આ નવલ રત્નને સ્નાન ભાજન વિગેરે કરાવીને શુભ દિવસે ‘સ્વસ્તિ' એવી શુભાશિષ કયારે કોની પાસે ઉચ્ચારવી વિગેરેનુ સર્પૂણ ભાન શાન શુદ્ધિ કરાવીને રાજસભામાં લઈ આવ્યા. બરાબર વ્યવસ્થિત રીતિએ શીખવાડવામાં આવ્યુ હતુ. તથાપિ મંગલ આશિર્વાદ આપતી વખતે સ્વસ્તિને બદલે મૂઢતાના કારણે ગેવાલીયા ‘ઉશષ્ટ’, એમ આલી ઉઠયા.
આ કાઈ અવનવા જ શબ્દ પ્રયાગ 'સાંશળીને રાત એકાએક ચાંકી ઉંચે. તેવામાં મુખ્ય, પંડિતજી સમજી ગયા કે આજની ઘડીએ હવામાન ગરમા ગરમ છે. મુખ્ય ઉપર એકાએક શાક છવાઈ ગયેàા જણાય છે.
t