________________
૧૩૫
મૌનની કેટલી અસર આલમમાં પ્રસરે તે સ્વય વાચક સમજી શકશે.
જનતામાં તે નવા પડિતજીની ઘેર ઘેર ઘેરી અસર ફેલાવા લાગી, પર ંતુ પ્રિય ગુમ જરી સતુષ્ટ નથી. માટે જ રાજપુત્રી અભિનવ હસ્તલિખિત શાસ્ત્ર લાવીને પેાતાના પરિણિત પ્રિયતમ પતિને સંશોધન કરવા આપ્યું હતું. આ ભાઈ સાખ તે ખીલકુલ નિરક્ષર હેાવાથી નખ મારફત માત્રા બિન્દુઓ દુર કર્યા પછીથી તેા પુસ્તક રાજપુત્રીના હસ્તતલમાં આવે છે. હસ્તતલમાં આવેલા પુસ્તકની આવી અવદશા જોઇને નિણ ય લે છે કે આ પડિત નથી શાસ્રી નથી સિદ્ધાંતવાદી નથી નતુ ગેાવાલીયેા છે. વધુ ચોક સાઈ કરવા માટે ચિત્રશાલાની ભીંતમાં ભેસા ચીતરાવી. ત્યાર પછીથી તે એકાંતમાં ઊભી રહીને ચોકસાઈ કરે છે કે વાસ્તવિક આ પાત્ર કોણ છે! તેવામાંજ આ અલૈકિક પંડિતજી (ગેાપાલ) ત્યાં આવી ચઢયા અને ચિત્રશાલાની દિવાલ ઉપર આલેખાયેલી ભેસાને જોઇને આ ગેાવાલીયે કીયુડીયું એવા અવ્યકત અવાજ કરવા લાગ્યા. આ બધાજ ભેદ જાણીને રાજકુમારિકા, ખેદ પામે છે. આ તમામ અમ નસ્ક જેવી પરિસ્થિતિનુ પાણી માપીને આગાવાલીયા મહાકાલીની ઉપાસના કરે છે મહાકાલીના ચરણેામાં આળોટે છે. અંતે મહાકાલીનુ' વરદાન મેળવે છે. ત્યારથી કાલીદાસ એવુ નામ જાહેર થાય છે. આજે જગતમાં એવી કહેવત રહી ગઈ કે “ચિત્તુ શાલિવાસઃ પ્રથમૌડસ્તિ” કાલિદાસ એક સમય સાહિત્યકાર હતાં.
*