________________
: ૧૪૩
A (૫૮) સ્વાર્થને સિદ્ધ કરવા ખાતર માનવ શું નથી કરતે એજ પ્રશ્ન છે. જનમ જનમથી કેવલ ભંગાર જેવાં ભૌતિક પદાર્થોના સંરક્ષણ માટે ધર્મની સાધના કરવા તૈયાર થઈ જાય છે પરંતું ધર્મને ધર્મરૂપે સમજીને આરાધના કરનાર આલમમાં ભાગ્યેજ મલશે.અત્માની આબાદીઅર્થ ઉપાસના કરનારા ઈસાનો અવનિમાં ઓછા મલશે. ખરેખર આપણી આ ત્મિક ફરજ શું છે તે તમારે સમજવું જરૂરી છે. તે વિના આત્મશ્રેયના સૂર્યને ઉદય કયાંથી હોય ? કઈ એક રાજા શુરવીર સાથે એટલે જ શ્રદ્ધાળુ હતું. સદ્દભાગ્યેાદયે પરમ ત્યાગી વિરાગી ગુરૂજી મલી આવ્યા. એક દિવસ ગુરૂજીએ ચાર ચાર ધામની યાત્રાર્થ ઉપડી જવાનો અંતરભાવ અભિ વ્યક્ત કર્યા ત્યારે રાજા ગુરૂજીને વિનવી રહ્યો છે કે આપ શ્રી બહાર યાત્રાર્થે પધારશે તે મને સત્સમાગમ કેળુ આપશે? સત્સંગ એ તે મારા જીવનને પ્રાણ છે. ગુરૂદેવ પિતાની મીડી અને મધુરી વાણીમાં સમજાવી રહ્યા છે કે રાજન અમે તે સાધુ પુરૂષ રહ્યા. એક જ સ્થાને અવિરત આવાસ અમારા માટે અનુચિત છે. અતઃ અમારે જવું જોઈએ. ગુરૂજીની દલીલ આગળ રાજા વધુ બેલી શકે નહિ. હવે છેલ્લી વિનવણી કરે છે. આપ મારા ચગ્ય આજ્ઞા ફરમાવતા જાવ જેથી હું સત્કાર્ય કરતા રહે અને આપણું નિત્ય સમરણ રહે. ગુરૂજીએ કહ્યું રાજન તારા રાજકોષમાં કેઈપણ ભક્તજનેને પેસે નહિ આવો જોઈએ. એટલેકે