________________
‘૧૨૯ જે પાણાઓ અને પત્થરાઓ નિકળી આવ્યા તેજ પત્યરેના પ્રહારથી તરાના રામ રમાડી લધા અને ત્યાં જ ડાટી દેવામાં આવ્યું. આ રિસાએ તે ભલ–ભલાનાં કાળજાં કંપાવી મૂકર્યા. આ બેજાર કિસ્સે સાંભળીને ભલા ભાઈને પારાવાર ખેદ થયે. એટલું જ નહિ કિનતુ આ ભાઇને રાત્રે સ્વપ્નમાં આવ્યું કે અમુક ઝાડના કાષ્ટની ખાંડણી બનાવજે અને તેમાં ચેખા ખાંડજે તે ચેખાના દાણુઓ સોનાના થઈ જશે. હંમેશાં આ પ્રમાણે થયું. આ ભલાભાઈ તે સમૃદ્ધ શાલી થઈ ગયા. પેલા બંડખેર ઈષ્યલુને ખબર પડી કે આ રીતિએ ચેખાના દાણા સોનાના થઈ જાય છે. પછી આ ઈષ્ય માણસ પેલા ભલાભાઈની પાસેથી ખાંડણીયે લઈ આવ્યા. ચોખાના દાણા નાંખીને ખાંડવા માંડયા પણ શું થાય ? ઉલટાં આ બંડખેરની આંગળીઓ તૂટીને ખાંડણીયામાં પડે અને ખંડાઈ જાય. આ રીતિએ આ ભાઈ સાબ હાથે ઠંડા થઈ ગયા. * જેવી કરે છે કરણી " તેવી તુરત ફલે છે બદલે ભલા બૂરાને અહિંને અહિં મલે છે.
(૫૬) આહીરમાથી જવાહર બનાવનાર કર્મની લીલાઈ અરેખર કર્મની રુપરેખાનું આલેખન કરવું એ નિતાંત કઠીન છે. કર્મની રેખાનું આલેખન કે આવેદન ઉભય કડક છે, કોર છે, કપરું છે. તથાપિ આપણે આપણી સહજ બુદ્ધિ બલના સહારે વિચારીએ તે સમજી શકાશે કે