________________
હોય છે. આ ભાઈના ઘરની પાછળ વાડામાં એક મોટું ઝાડ છે. આ કુતરાએ તે ઝાડના મૂળમાં ખાદવા માંડયું. ઘરના માલીકને સંકેતના બલે ઝાડની પાસે લઈ જાય છે. આ ભાઈએ, ત્યાં બરાબર છેદયું તે તે તુરત સોના મહેરી મળી આવી હતી. આ લોકે ભલા હતા, એટલે મલી આવેલી સોનામહોર પૈકીની કેટલીક સોનામહોરનો સત્કાર્યમાં સદ્વ્યય કરવામાં આવ્યો હતો. કર ભલા હોગા ભલા નેકકા બદલા નેક હે જે ભાઈને સોનામહોરે મલી હતી તેઓ ઘણાજ દિલાવર દાની અને દયાલું હતા. તેથી જ તે સોનામહોરોમાંથી વ્યવહાચિત આડેશી પાડોશીઓના ઘર સુધી પ્રેમથી પહોંચતી કરી હતી. વિચારે, તમે ક્યાં ઉભેલા છે ? આજે તમારા ઘરમાં દવા વિગેરે સામાન્ય અને જીવન જરૂરીયાતની આઈટમ હોય તે પણ કેઈને જરૂર જણાય તે આપી શકીએ નહિ. ઉપરથી અસત્ય બોલવા તૈયાર થઈએ. કે નરેના....અમારે ઘેર તે આઈટેમ છે જ નહિ. વિચાર કરે. કયાં સુધીનું નૈતિક પતન છે? આપણા ઘરમાં ચીજ ભાવ હોવા છતાં ઘસીને સાફ શબ્દમાં ના કહી બેસતાં તમને શરમ આવવી જોઈએ. જ્યારે આ ભાઈ સેનામહેરે જેવી મૂલ્યાંકન વસ્તુઓ આડોશી પાડેશીને અતિ આગ્રહ પૂર્વક આપી રહ્યા છે. દયાલુને દાતા તે પામે સુખ શાતા' આ સોનેરી સુત્રને સદેવ સમીપે રાખીને ચાલે. પછી તમારે ઉદ્ધાર માત્ર એક વેંતજ દૂર છે. પાડોશી પૈકી એક માણસ ઘણે જ