________________
મળશે. આની સામે કૈલાસે સનસનતે જવાબ આપી દીધું કે મારા પ્રર્વપાપેદયે વર્તમાનમાં દુઃખી થઈ રહ્યો છું અને આવા અઘોર પાપનાં પિટલાં બાંધીને જવું કયાં?
માણસે માણસે અંતર કઈ હીર ને કઈ કંકર આ કહેવત યથાર્થ છે. કઈ એવા પુણ્યશાળીઓનાં હૈયાં એટલાં હળવાં હોય છે. પૂછે જ નહિ. કઈક સદ્ભાગ્ય. શાળીઓનાં કાળજાં કૂમળાં હોય છે. જે સાધારણ જનથી સમજી ન શકાય. કંઈકનાં સજજનેનાં દિલ યા હોય છે કે તમે તેની કલ્પના ન કરી શકે. કેઈ સ્થળે ધણી ધણીયાણી સમયસર ભજન કરી રહ્યાં છે. ગરીબ હીન હીનને ભાગ્યેજ ઘી ખાવા મલે. એક દિવસ થી કમ હતું તે માટે ભાણામાં પહેલી રોટલી લેવામાં આવી હતી તેમાં ઘી લીધું નહિ હતું. પછીની રેલીમાં લઈશું એમ આશામાં એક પછી એક રોટલી ખાધે જતાં હતાં તેવામાં એક કૂતરુ આવી ચડયું અને બાજુમાં પડેલી રોટલી મેમા લીધી. કઈ પણ વસ્તુને ઝડપી લેતાં કુતરાને વાર કેટલી ? ખાવાનું પડતું મૂકીને આ લેકેએ કુતરાનું હે પકડીને પણ જેટલી બડાવી. કેમ શા માટે? ઓછી પડતી હતી માટે? નહિ નહિ અમારે આંગણે આવી ચડેલું કુતરૂં પણ રૂક્ષ રોટલી શા માટે ખાય ? ભલે અમે રૂક્ષ રોટલી ખાઈ લઈશું. પણ અમ આંગણે આવેલું કેમ ખાય. વાંચક વિચાર કર કેવી ઉચ્ચ અને ઉદાર મને વૃત્તિ! આવી વૃત્તિવાળા માનવ