________________
૧૨૩
કપરા કાળમાં કૈલાસભાઈ જીવનછન પાર્શ્વનાથનું ધ્યાન ધરી રહ્યા છે. રસ્તામાં ગુંડાઓ કંઈને કંઈ પૂછી રહ્યા છે. પરંતુ કલાસ લેમંડી જીગરને હતે. સીધું સંભબાવી દીધું. આ ટાઈમે હું મારા પરમાત્માના ધ્યાનમાં છું. માટે આ ટાઈમે તમને જવાબ નહિ જ મળે. આ વાકયથી ગુંડાઓ પ્રભાવિત થયા. - કૈલાસને પૂર્ણ વિશ્વાસ છે કે હું મારા પ્રાણેશ્વરના પ્રભાવથી મુક્ત થઈ શકીશ. સવાર થયું. ડાકુઓએ પૂછયું તમારી મૂડી કેટલી ? હું ઈન્કમટેકસ ખાતામાં સર્વિસ કરું છું. તેથી મારી પાસે કઈ ખાસ મૂડી નથી. પરંતુ ડાકુઓને આ વાત ઉપર વિશ્વાસ આવ્યું નહિ. ગુંડાઓએ કહ્યું તું તારા બાપ ઉપર રૂ. ૨૫ હજારની ચીઠ્ઠી લખી આપે તે અમે લઈ આવીએ અને પછી તને છેડી મૂકીએ. કૈલાસભાઈ દુનિયા ભૂલીને માત્ર ઈષ્ટના ધ્યાનમાં જ નિમગ્ન થયા. પરિણામે ગુંડાઓ પ્રભાવિત થયા અને આ લોકોને મુક્ત કર્યો. એટલું જ નહિ પરંતુ ઉપરથી આ લેકેને રૂા. પાંચ હજારનું પારિતોષિક આપવા માંડયું. પરંતુ કૈલાસ ભાઇએ લેવા માટે ઇન્કાર કર્યો. અરે આપણે લેહી નીતરતે પૈસો અમારે ન ચાલે. અમારી પણ બુદ્ધિ બગડે તમારે માલ તમને જ મુબારક. અમને તે માલ ન પચે. આવા કસોટી ભરેલા કપરા કાલમાં ભાઈશ્રી કૈલાસ અઠમ તપની આરાધના કરી રહ્યા છે. કેવલ વાંચે નહિ. સાથે સાથે વિચારે, એક રાતમાં ૪૦ માઈલેનું પર્યટન. આવા