________________
૧૨૨ અસહ્ય હતું. આ તરફ છૂટા થયેલા ત્રણ મિત્ર પણ શીધ્રાતિ શીધ્ર પોલીસ સ્ટેશને જઈ પહોંચ્યા. પકડાયેલા બે મિત્રોના ફેટાઓ આપી સધળી બાતમી આપી. પોલીસેએ પણ
ગ્ય કાર્યવાહી શરૂ કરી તેજ માર્ગ તરફ દોડ શરૂ કરી પણ કયાંય પતે ન લાગ્યું. છેવટે ઈનામ જાહેર કરવામાં આવ્યું તે પણ સફળતા ન મળી. ભયંકર સંકટમાં સપડાચેલા કૈલાસભાઈ એક એક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને સાથ. અને સહારે માગી રહ્યા છે કે પ્રાણપ્યારા પ્રાણેશ્વરી તારે ભક્ત આજે મહા મુશ્કેલીમાં મૂકાઈ ગયેલ છે. તું તારા ભક્તની ખબર નહિ લે તે કેમ ચાલશે? તારા જ બાલુડાં આ રીતે આપણાં દુઃખમાં થઈ ને આવા વિકટ પંથમાં ચાલી રહ્યાં છે. તે તારાથી કેમ જોયું જાય છે. અરે દીન દયાલ દીનાનાથ આવ. આવ? જલદી આવ અને એ અટૂલાં પડેલાં તારા ભૂલકાં ની સંભાળ લઈ લે. બસ આ પ્રમાણે કૈલાસભાઈ પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમાની સમીપે બેસી ગયા છે અને આ પ્રમાણે સ્વામીજીની સાથે સંભાષણ કરી રહ્યા છે. " પ્રાણવલ્લભ પાર્શ્વનાથે તેની પ્રાર્થના સાંભળે છે.. ખરેખર અંતરને અવાજ ઝડપથી જગદીશ્વરની પાસે જઈ પહોંચે છે. તેમાં કેઈ શકે નહિ. પરંતુ અંતરને આર્તનાદ ઉઠવો જોઈએ. ઘડી બે ઘડી પછી પણ અન્તર્યામી ભક્તને અવાજ અવશ્ય સાંભળે જ સાંભળે. ડાકુઓ એક રાતમાં ચાલીશ માઈલ ચલાવે છે. કેવું ભયંકર કષ્ટ ! જીન્દગીમાં આ પિરીયડ પહેલ પહેલે જ હતે. આવા