________________
૨૭
તમે લોકે મારી ગાડીને રોકનાર કેણ ? નવાબ કહે એ નહિ ચાલે? શું તારા બાપનું રાજ છે? પિોલીસોને હૂકમ કર્યો કે જાવ આ નગરશેઠને જેલના સળીયા પાછળ ધકેલી દે. પગમાં બેડીઓ પડે છે અને કારાવાસના કેદી થવું પડે છે. પરંતુ આ નગરશેઠને નિયમ હતું કે ધર્મની ખાતર એટલે કે દયા દાનની ખાતર કદાચ પ્રાણની આહુતિ આપવી પડે તે પણ હું તૈયાર છું. આવા કડક નિયમનું પાલન કરનારની સામે નહિ યમ નિયમ આવે ખરો. કારાવાસમાંજ અઠ્ઠમ કરે છે. સંખેશ્વર પાર્શ્વનાથનું ધ્યાન ધરે છે. પરિણામે અધિષ્ઠાયક છેડા પર સવાર થઈને સામે આવે છે અને સંકટમાંથી મુક1 કરે છે. હંમેશાં યાદ રાખે. પ્રભુ છે પાંશરે જેને, શત્રુથી શું થાય પથરા ફેકે પાપી જે, ફૂલ થઈને ફેલાય? આ નાનકડું કાવ્ય તમને સંદેશો આપતું જાય છે કે અગર તમારી પાસે પુણ્યનું પરમીશન છે, તમે સંપૂર્ણ શ્રદ્ધાવાન છે, તમારા શ્રદ્ધાના પાયા બરાબર મજબૂત છે, તે તમારાજ દુશમન દેત બની જાય છે. તમારાજ શત્રુ સ્વજન બની જાય છે. અંગારા ઉછળતી આંખમાં અમૃત ઉભરાય છે. આ બધેજ પ્રતાપ છે તમારા પરમપ્રિય દેવગુરૂના શુભાશિવિદને, દેવગુરૂ અને ધર્મની મહેરને. જેને દેવગુરુ અને ધર્મની મહેર તેને સદાય લીલા લહેર. બસ આ સોનેરી
સૂત્રને કયારેય પણ નહિ વિચારતા. કોઈપણ કાર્ય કરતાં છે. પહેલાં આ સૂવને પહેલાં જ સંભાળી લેશે. કેમ બરાબરને?