________________
૧૧૯
આવી. મુસલમાનને નીચે ઉતારી સીધા જ ત્રણ તમારા રેકડા પરખાવ્યા. મુસલમાને માછલાની ગાડી નામદાર નવાબ સાહેબના હુકમથી પ્રસારિત કરી હતી. એટલે એક રીતિએ મુસલમાન ન્હેગાર નહિ હતે. કેમકે ઉપરથી હુકમ હતા. તથાપિ કંઈ પણ પરવા કર્યા સિવાય આ નગરશેઠે વિના વિલ બે સીધા જ ત્રણ તમાચા ફટકારી દીધા. વિચારી લે હવે મામલે બીચક્યા વિના રહે ખરે? એક તો નવાબ સાહેબને છે. વટ હૂકમ અને સ્વયં જાતે મુસલમાન. બેલે પછી બાકી શું રહે? કિન્તુ આ નામાંકિત નગરમાં વસનારા જૈનેનું વર્ચસ્ય એટલું જામેલું હતું કે કઈપણ શક્તિ જેની સામે વિજયી નહિ નીવડી શકે. જૈનેનું એટલું પ્રભુત્વ પથરાયેલું કે કેઈ અંગુલી નિર્દેશ ન કરી શકે. રાજમાં કે કાજમાં એટલે જ વટ વ્યવહાર ખીલી ઉઠે કે જેને મુકાબલે કઈ કરી ન શકે. એટલે જ ભારભાર માન મરતબે કે જૈનેનું કઈ માન ભંગ ન કરી શકે. આ હતી. રાધનપુર નગરમાં વસનારા જૈન બંધુઓની રૂપરેખા. રાધનપુરમાં એ કાયદે હતું કે ત્યાં વિરાટકાય તળાવ આગળ કઈ માછલી મારી શકતું નહિ. વર્ષોથી ઉપરોક્ત મુજબની શિસ્તનું વ્યવસ્થિત રીતિએ પરિપાલન ચાલતું આવતું હતું. એટલું જ નહિ કિન્તુ જેની પાસે પૂર્વથી ચાલ્યા આવતા ઠરાવ પૂરાવા રૂપે મોજુદ હતા. તે પણ ઘડીભરને માટે નવાબ ગરમાગરમ થઈ જાય છે. અરે પણ