________________
(૫૪) આજના કલિકાલમાં કલપ વૃક્ષ સમા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ને પ્રભાવ અચિન્ય છે, અગમ્ય છે, અદમ્ય છે. એ પ્રગટ પ્રભાવી પાશ્વનાથને મહિમા માનવ પ્રાણી કેમ વર્ણવી શકે? સાક્ષાત બૃહસ્પતિ પણ અવનિ પર ઉતરી પડે તેય હે પ્રાણપ્યારા પ્રિયતમ તમારી પ્રતિભાને ન માપી શકે.
મિતુ હે પ્ર. તારા ઉપર અકાય અને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. હમેશાં ચઢવાન્ તમને જ શ્રદ્ધા ફલવતી બને છે.
રાજસ્થાનમાં સુપ્રસિદ્ધ જોધપુરનગર નિવાસી એક સદગૃહસ્થ ધંધાકીય ગ્વાલીયરમાં જઈ પહોંચ્યા અને ત્યાં તેમને સવસ મળી.છેડા જ સમયમાં તેઓ ઈન્કમટેકસના એફિસર બન્યા. આ ભાઈમાં રાજસ્થાનનું ખમીર હતું. સાથે સાથે સંયમ અને શ્રદ્ધા પર્યાપ્ત હતી. એક્તા તેઓ પોતાના પાંચ મિત્રો સાથે કારમાં બેસીને ફરવા નિકળી પડયા. આગળ જતાં રસ્તામાં કલ્લા નામના લૂંટારૂઓ મળ્યા અને કારને રેકી કાઢી. રીકવરની જરીયે પાંચને એક બાજુ પર લઈ જવામાં આવ્યા. પાંચને પૂછવામાં આવ્યું તમે લોકો શું છે, કરી રહ્યા છે. કઈ કઈ જ્ઞાતીના છે. વગેરે પૂછી રહ્યા છે. તે પૈકી બેઉની સ્થિતિ સામાન્ય હતી. તેઓને છોડી મૂકવામાં આવ્યા. બાકી ત્રણ રહ્યા. તે પૈકી એક જુદું કે હું મોટર ડ્રાઈવર છું. તેને પણ છેડી મૂકવામાં આવ્યું. બાકીના બે રહ્યા. એક જૈન એક અગ્રવાલ. આ બંનેને પકડીને દુર સુન્દર ડુંગરાઓ ના દુર્ગમ માર્ગોમાં લઈ જાય છે. રસ્તે બહુજ વિકટ છે. અતિ