________________
અશ્રુભીની આંખેા એ ગુરૂજી સામે પાપેાની ક્ષમા યાચી રહ્યો છે. અરે વાંચક આ કરૂણ કહાણી તું વાંચી રહ્યો છુ. તા જરા વાંચીને વિચાર કર, ઉંડુ ઉંડું ચિંતન કર તુ પગલે પગલે પાપના પડીકા માંધી રહ્યો છું. કર્મના કોથળા ભરી રહ્યો છું તેા તેના તારા દિલમાં દર્દી છે. ૐખ છે ! દિ છે. તે! તારૂં બધું જ કાર્ય છેડીને તૈયાર થા અને ચાલ્યા જા ગુરૂભગવંતની સામે પાતાના પાષાનું પ્રાયશ્ચિત લઇને જીવનનું સÀાધન કર કેમ ખરાઅર ને ! આ વાત તને ગમે છે. શુ'! દિ ગમે છે. તે તારા ઉદ્ધાર તારી સામે છે. ગુરૂભગવંત આ ઘેર પાપનું છે. કંઈ પ્રાયશ્ચિત આવે તે કૃપયા ફરમાવે જોઇ યે દિલમાં પાપ કેવું જ ખી રહ્યું છે. તેના આ પ્રત્યક્ષ પૂરાવે છે. આજે કેટલાક માણસે પેાતાના પાપને છૂપાવવા માટે એક પછી એક પડદાએ પાડી રહ્યા હાય છે. પાપ જવું એ જુદી વાત છે. અને પાપ કરીને છૂપાવવું એ ભ્રયકર ગુન્હા છે. વિષને વધારવા જેવુ જાલીમ કૃત્ય છે. આખી દુનિયાની વસતી સવા એ અજબની છે. તે તમામ તમારા પાપને જોવાના કે સાંભળવાના નથી જ કદાચ પાંચ પચાસ પાંચસેાં નીકળી આવવાની શકયતા કહી શકાય અને તેનાથી પણ પાપ છૂપાવવાની સાઠમારી શા માટે જોઈએ. તમારા દિલમા એકજ દુર્ભાવના છે કે મારા પાપને કાઇ ન જાગે એવી મેલી રમતાની રમતમાંજ મસ્ત બનેલા માનવીઓની કેવી અવદશા હાય છે, એવી ચેાજના કે