________________
૧૦
આ
નૈવેદ્યમાં લાડુ ધરે, ક્યારેક તે લાડુને લાવા લેવા માટે એક ઉંદરભાઈ હુંમેશાં રેશન મારતા જ ક્રૂરે કયારેક તે સમયાનુસાર મૂર્તિના મસ્તક પર પણ ચડી બેસે છે. દૃશ્ય જોઇને ભક્તના અંતરમાં એક હળવા આંચકા આવી જાય છે. કે ગણપતિજી એક ઉંદર જેવા ક્ષુદ્ર પ્રાણીને પણ ભગાડી શક્તા નથી. માટે ગણપતિ કરતાં તે આ મૂષક મહાન લાગે છે. ચાલે! આપણે આજથી તેનુ પૂજન શરૂ કરીએ. આ ભક્તરાજ પૂજાની તૈયારી કરી રહ્યા છે. પરન્તુ ઉદરભાઇ તા ભાગા ભાગ અને નાસા નાસ કરે. થેાડા જ ઉદરભાઇ સામે આવીને બેસે, પછી આ ભાઇએ ઉંદર ભાઇની પૂછડીએ દોરી માંધીને લટકાન્યા. આ પ્રમાણે પૂજનના પ્રાગ્રામ ચાલી રહેલેા હાય છે. તેવામાં કયારેક પૂજાના રૂમમાં મ્યાઉં મીયા કરતી એક બિલાડી આવી ચડી. આ ઉદરભાઈ તા પેાતાને શમશેર બહાદૂર તરીકે ગણાતી ખિલાડીને દેખીને છૂપાઈ જાય છે, લપાઈ જાય છે. આ દૃશ્ય જોઇને ભક્ત વિચારે છે કે આનેા પણ ગુરુ આ છે, ચાલા આપણે તેની પૂજા શરૂ કરીએ. ખાસુ` મજાનું રખડી જેવું તાજુ દૂધ તેણીની સામે ધરવામાં આવે છે. પછી આ માજારીને જોઇએ શું? માજારીને તે મજા પડી. પણ સામે સજા આવી રહી છે. તેનુ શું? એક દિવસે પેાતાના ઘરની ડેલીનાં દ્વાર ખુલ્લાં રહી ગયેલાં હતાં. એકાએક શ્વાન ધસી આ તેને આસત્રણ મેાકલવાની થોડી જરૂર પડે છે ? તમે લેાકા