________________
૧૦૮ માલીસ કરી રહ્યા છે. તે જ વખતે આ શ્રીમાન ને અંતરમાં એક વિચારધારા ઉદ્દભવી કે મને શરદી થઈ આવી તેમ મારા ભગવાનને શું શરદી ન થઈ હશે તુરત જ વિના વિલંબે મૂતિ ઉપર બામ ઘસવું શરૂ કર્યું મૂર્તિમાંથી હુંકારવાદ જે અવ્યક્ત અવાજ સાંભળવામાં આવ્યા કયારેક પણ નહિ અને આજે મૂર્તિમાંથી અવાજ ઉઠેલે સાંભળીને હર્ષોલ્લાસમાં નાચવા લાગે, પ્રત્યે આજે મારી ભક્તિ ફલવતી બની. પરંતુ મને આશ્ચર્ય થાય છે કે પ્રતિદિન હું ચંદન કેશર અને અત્તરથી અહર્નિશ માલીશ
તે જ રહું છું છતાં પણ કયારેય આ મૂર્તિમાંથી અવાજ સાંભળવામાં આવ્યો નથી. અને આજે એકાએક અવાજ આવવાનું કારણ શું? મૂર્તિમાંથી પુનઃ અવાજ આવ્ય, ભક્તરાજ તમારું દુઃખ હું કયારે જાણી શકું? તમે મારું દુઃખ જાણી શકે ત્યારેજ ને ? આ જાતની ભાવના તમારામાં આજે પ્રગટ થતી જોઈ અને તેથી જ મારામાં તન્યવંતે ચમત્કાર જેવામાં આવ્યું. એક દષ્ટિએ ઉપરોક્ત પ્રસંગ કાલ્પનિક ગણી શકાય. પરંતુ તમારે આ ઉપનયમાંથી એ તારવાનું છે કે સામાસામી આવી ઉચ્ચ ભાવના કેળવવાની જરૂર છે અને આવી ઉદાત્ત ભાવના જ પરસ્પરને સહકાર મેળવી શકે છે. સહકાર હંમેશાં બે હાથને ગણાય છે. જ્યારે એક હાથને તે ફક્ત તમાચેજ ગણાય છે. સારાંશમાં તમે કે તમારા દુઃખને જ રહી રહ્યા છે. પરંતુ સામી વ્યક્તિની વેદનાને વાંચી શક્તા નથી. ત્યાં સુધી તમે દુખમાંથી મુક્તિ કયાંથી મેળવી શકશે? અતઃ પરસ્પર સાથ સહકાર ને સંતોષ આપતા